# ગુજરા��� વિરોધી માનસિકતા ફરી એકવાર છતી થઈ!
કોંગ્રેસે ગુજરાતની ખમીરવંતી જનતાને ‘અભણ’ અને ‘મૂર્ખ’ કહીને સમગ્ર રાજ્યના સ્વાભિમાન પર ઘા કર્યો છે. તેના વિરોધમાં આજે રાજકોટ મહાનગર ભાજપ દ્વારા ‘મૌન ધરણા’ યોજી સજ્જડ વિરોધ પ્રદર્શિત કરાયો.
ગુજરાતની અસ્મિતા પર આંચ લાવનાર
માફી માંગે
#“🪷
ભારતીય જનતા પાર્��ી ના ૪૭મા સ્થાપના દિવસ નિમિત્તે તમામ સમર્પિત અને કર્મઠ કાર્યકરોને હાર્દિક શુભકામનાઓ.
આ શુભ અવસરે મારા નિવાસસ્થાને પક્ષનો ધ્વજ લહેરાવી ઉજવણી કરી અને સેવા, સંકલ્પ અને સમર્પણના માર્ગે આગળ વધવાનો સંકલ્પ લીધો.
#🪷पार्टी नहीं ...परिवार है..
संस्था नहीं ...संस्कार है...
રાષ્ટ���રવાદી વિચારધારા, દેવદુર્લભ કાર્યકર્તાઓનો અવિરત પરિશ્રમ, નિડર અને નિષ્કલંક નેતૃત્વ ધરાવતી વિશ્વ ની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી ભારતીય જનતા પાર્ટી ના ૪૭ માં સ્થાપના દિવસ નિમિત્તે ભાજપ નો ધ્વજ લહેરાવી ઉજવણી કરવામાં આવી
#આજરોજ વિધાનસભા ૬૯ વોર્ડ નંબર ૮ ગંગા હોલ ખાતે માનનીય દેશના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો મન કી બાત સાથે ટીફીન બેઠક નો કાર્યક્રમ કરેલ.🪷
#રાજકોટ વોર્ડ નં ૮ ના ધાર્મિક સ્થળ મહાદેવ મંદીર મા સફાઈ અભિયાન ઝુંબેશનુ આયોજન કરવામા આવેલ એ કાર્યક્રમ મા તમામ હોદેદારો કોર્પોરેટર શ્રીઓ અને કાર્યકરતા જોડાયેલ હતા..