પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન
સુરક્ષિત માતૃત્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું
દર મહીનાની 9મી તારીખે
નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓ માટે નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ
@CollectorDahod@ddodahod@NHMGujarat@HealthDeptGuj
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન
સુરક્ષિત માતૃત્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું
દર મહીનાની 9મી તારીખે
નજીકના સરકારી આરોગ્ય કે��્દ્ર ખાતે સગર્ભા માતાઓ માટે નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ
@CollectorDahod @ddodahod @NHMGujarat @HealthDeptGuj
બ્રેઈન ટ્યુમર એટલે 'જીવનનો અંત' નથી...
વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસે જાગૃતિ જ બચાવનો સંકલ્પ લઈએ. લક્ષણોને ઓળખીએ, અફવાઓથી દૂર રહીએ અને ઉપલબ્ધ સર્વશ્રેષ્ઠ તબીબી સેવાઓ પર ભરોસો રાખી સજાગ નાગરિક બનીએ.
#WorldBrainTumorDay
❤️ From Financial Worry to Quality Care.
With the support of #PMJAY, the beneficiary received free heart surgery at an empanelled hospital in #Bhuj, overcoming a serious heart condition without financial burden.
A story of healing and care.
#AyushmanBharat#PMJAYMa#SuccessStory
રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ“રક્તપિત્ત દર્દી શોધ અભિયાન"
તા.૦૮/૦૬/૨૦૨૬ થી તા.૩૦/૦૬/૨૦૨૬
ચામડી પર આછું ઝાંખૂ,રતાશ પડતું સંવેદના વગરનું ચાઠું રક્તપિત્ત હોય શકે.
સારવાર પહેલા
એમ.ડી.ટી. સારવારથી રકતપિત્ત કોઇપણ તબક્કે ચોક્કસ મટી શકે છે.
@CollectorDahod@DahodDdo@NHMGujarat
આજે શુક્રવાર છે, આજે NCD દિવસ છે.
આરોગ્ય સંસ્થાઓ ખાતે #NCD બિનસંચારી રોગો જેવા કે હૃદયરોગ,કિડની, મોઢા,સ્તન,ગર્ભાશયના મુખનું કેન્સર જેવી બીમારીઓના સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર -સલાહ આપવામાં આવશે.
@CollectorDahod@DahodDdo@NHMGujarat@HealthDeptGuj