આજે તાપી જિલ્લાના સેવાભાવી ગ્રુપો અને ભાઈ-બહેનોના સહકારથી વાંસદા સીણધઈ ગામના વાવાઝોડા અસરગ્રસ્ત પરિવારો સુધી સહાય પહોંચાડી શકી. મિત્રો અને અનામી સહાયકોનો સહકાર ન હોત તો આ કાર્ય શક્ય ન બનતું, તેનો દિલથી આભાર. 🙏🏻
જય આદિવાસી, જય જોહાર 🌾 #jayjohar#thankspeople#unityofsouthgujarat
વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલૅજ ના વિધાર્થીઓ દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ જલ્દી જમા કરવામાં આવે એ માટે મદદનીશ કમિશનર આદિજાતિ વિકાશ અદિકારીને વિધાર્થીઓ દ્વારા રજુવાત કરવામાં આવી......
વ્યારા કૉલેજની હોસ્ટેલમાં જમવાનું ગુણવતા વાળું આપવા બાબતે , ગરમ પાણી માટે,CCTV કેમેરા મુકવા બાબતે, ફ્રિજ મુકવા બાબતે, વોચમેન રેગ્યુલર મુકવા બાબતે અને વોર્ડન દ્વારા વિધાર્થીનીઓ સાથે દુરવ્યવહાર કરવામાં આવીયો હતો એ બાબતે કાર્યવાહી કરવા રજુવાત કરવામા આવી
યુનિટી ઓફ સાઉથ ગુજરાત ગ્રુપ દ્વારા 8 માં રક્તદાન શિબિરમાં 56 યુનિટી રક્તદાન કરી તેમજ નાની -મોટી મદદરૂપ થઈ રક્તદાન શિબિરને સફળ બનવાનાર તેમજ રક્તદાન શિબિરમાં નથી આવી શકીયા એવા તમામ મિત્રોને યુનિટી ઓફ સાઉથ ગુજરાત વતી દિલથી આભાર વ્યક્ત કરીયે છે..
યુનિટી ઓફ સાઉથ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજીત 7th રક્તદાન શિબિરમાં 67 યુનિટ રક્તદાન કરી તેમજ નાની મોટી મદદરૂપ થઈ રક્તદાન શિબિરને સફળ બનાવનાર તમામ યુવાનોને યુનિટી ઓફ સાઉથ ગુજરાત દિલ થી આભાર વ્યકત કરે છે
યુનિટી ઓફ સાઉથ ગુજરાત ગ્રુપ દ્વારા આયોજીત 7th રક્તદાન શિબિરમાં 67 યુનિટ રક્તદાન કરી તેમજ નાની મોટી મદદરૂપ થઈ રક્તદાન શિબિરને સફળ બનાવનાર તમામ યુવાનોને યુનિટી ઓફ સાઉથ ગુજરાત દિલ થી આભાર વ્યકત કરે છે