આજરોજ સ્ટાફ તથા આશા મીટિંગમાં પોલીયોની તાલીમમાં પીએચસીના તમામ કર્મચારીઓ અને આશા બહેનોને પોલિયોની સંપૂર્ણ જાણકારી આપવાની આવી જેમાં ટેલીસીટો કેવી રીતે ભરવી તથા હાઉસ ટુ હાઉસમાં કેવી રીતે માર્કિંગ કરવા તેની સંપૂર્ણ સમજ આપવાની આવી તેમજ વેક્સિન વાયલ મોનિટર વિશે સંપૂર્ણ સમજ આપવામાં આવ