સમગ્ર રાજ્યભરમાં અત્યંત ઉમંગ અને ઉત્સાહભેર ભગવાન જગન્નાથજી ની રથયાત્રા યોજાયેલ છે, જેના ભાગરૂપે આજે કલોલ મુકામે પાટણ જિલ્લાના પ્રભારી શ્રી ગોવિંદભાઈ પટેલ અને તેમના સુપુત્ર તેમજ મારા પરમ મિત્ર શ્રી હર્ષભાઈ પટેલના નિવાસસ્થાને પ્રભુ જગન્નાથજી ના મામેરા ભરવાના મંગલ પ્રસંગમાં