🌊🌱 પ્લાસ્ટિકમુક્ત દરિયાઈ બીચ - સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણ તરફ એક મજબૂત પહેલ!
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની પ્રેરણા થી ‘ પ્લાસ્ટિકમુક્ત દરિયાઈ બીચ’ ની સફાઇ અભિયાન, દર મહિને યોજાતી સ્વચ્છતા મુહિમને જનભાગીદારી સાથે આગળ વધારતા, ગઇકાલે ભાવનગર જિલ્લાના કુડા ગામે ‘પ્લાસ્ટિકમુક્ત દરિયાઈ બીચ’ સફાઈ અભિયાન યોજાયું.
આ અભિયાનમાં તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી સંગીતાબેન મુકેશભાઈ બારૈયા, સામાજિક આગેવાન શ્રી મુકેશભાઈ બારૈયા, સરપંચશ્રીના પ્રતિનિધિ શ્રી ભાયાભાઈ ગોહિલ, વસંતબીજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગણેશભાઈ બારૈયા, ગ્રામ પંચાયત સદસ્ય શ્રી દેવજીભાઈ ગોહિલ તથા ગામના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા.
ઘોઘા થી મીઠીવિરડી સુધીના દરિયાઈ તટને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ અભિયાનમાં કુડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી હિતેશભાઈ ગોહિલ તથા તેમની ટીમ સહભાગી બની.
જનભાગીદારીથી સ્વચ્છતા તરફ સતત પ્રયાસ — પ્લાસ્ટિકમુક્ત દરિયાઈ તટ તરફ મજબૂત સંકલ્પ.
#SwachhBharat #PlasticFreeBeach #NarendraModi #PMModi #bjpgujarat
@Sports_Himanshu@sourabhsanyal Man, it shows your poor knowledge of technology, ball is too far from bat and both are real time frames.... as it shoots by camera outside the ground it looks very close from front side angle but is toofar.
Quiz Time with WazirX begins in 30 min 🚀
We're hosting a fun quiz to celebrate 1 million users. Win 125 $WRX worth ₹900 every hour from 1 PM - 6 PM IST 💰
To participate:
1. Retweet this tweet
2. Follow us @WazirXIndia