This is heartbreaking, truly heartbreaking. I am sad and angry. Atul Subhash, an AI engineer, tragically took his own life after enduring constant harassment from the court and his ex-wife over alimony. 💔 #JusticeForAtulSubhash
No maintenence for the garden in monsoon.
Please do something
Address. VMC garden, behind hariyaali hotel, Waghodia dabhoi ring road, Parivaar chaar rasta
@CommissionerVmc@VMCVadodara@W15VMC
@W15VMC@CommissionerVmc@VMCVadodara
અમારા વિસ્તાર મા પાણી ના ખાબોચિયાં ભરાયા હોવાથી મચ્છર નો ઉપદ્રવ ખુબજ વધી ગયો છે. આથી તમારુ ધાયાન દોરવા ની સાથે તમને વિનંતિ કરીશ કે અમારા વિસ્તારમાં મચ્છર ની દવા છાટવા વિનંતી 🙏
એડ્રેસ:Someshwar Society,VMC garden,Behind hariyali hotel,Parivar
@DeepakS63631971@INCIndia Tabhi to pakistan k jande aur pakistan ke liye nare lag rahe hai karnataka me.. Aur free chaval khake hi ye nare lag rahe hai..muslim ko muslim rashtra aur hindu ko free ka chawal aur sasta petrol😡😡dub maro usi petrol me🙏😡jai shree ram 🙏🚩
જેથી ચોમાસા મા રોગચાળો ના ફેલાઈ. તમને એ પણ જણાવા માગીશ કે આ ગાર્ડન ની આસપાસ ની સોસાયટીઓ તથા શેરીઓ મા પણ ભૂંડ રખડતા હોય છે. જેને દૂર કરવા વિનંતી. નીચે એડ્રેસ જણાવેલ છે. આભાર, જય હિન્દ 🇮🇳🙏
એડ્રેસ : VMC ગાર્ડન,સોમેશ્વર સોસાયટી,હરીયાલી હોટલ ની પાછળ,પરીવાર સર્કલ,વાઘોડિયા ડભોઇ રીંગરોડ
@VMCVadodara@CommissionerVmc
જય ભારત સાથે જણાવા માગીશ કે આ ફોટા મા તમે જોઈ શકો છો કે VMC ગાર્ડન પાસે ખૂબ જ કચરો છે તેમજ ભૂંડ નો પણ ખૂબજ ત્રાસ છે જે તમે ઉપર ના ખુણા મા જોઈ શકો છો.એક જાગૃત નાગરીક તરીકે વિનંતિ કરુ છુ કે વરસાદ પહેલા અહીયા થી કચરો તથા ભૂંડ ને દુર કરો.