ક્યાં સુધી ભેદભાવ?One nation One Tax , one Nation one Election then why don't One nation can have Equal Pay for all Government Employees??
#GenZ_Against_Fixpay_Gujarat
Dear Citizens
If you see any movement of Indian Army, Airforce or Naval troops / vehicles through your town or city, please don’t make any videos or reels & NOT post them on social media.
You may be unintentionally helping the enemy
Jai Hind 🇮🇳
@adgpi@IAF_MCC@indiannavy
PC : www .. old pic for representation only
#चातुर्मास्य#अहमदाबाद#सीमोलंघ्घन
द्वारकाशारदापीठाधीश्वर जगद्गुरू शंकराचार्य स्वामी श्री सदानन्द सरस्वती जी महाराजश्री आज #चातुर्मासव्रतानुष्ठान पूर्ण करने के पश्चात नगर देवी #भद्रकाली माता के दर्शन कर सभी देशवासियों के लिए मंगल कामना की और माता जी का आशीर्वाद प्राप्त किए।
આકરો બફારો માંડ ગયો, પીવાનું પાણી નવું આવ્યું. પણ સૌરાષ્ટ્રની સાતમ આઠમ ભારે વરસાદમાં રીતસર ધોવાઈ ગઈ. મજા કરનારા તો ઠીક, મોબાઈલ મચડી ખાશે. પણ બિચારા સેંકડો નાના માણસો જે તહેવારના ધંધાની આશ લગાવી પેટિયું રળવાની રાહ જોતા હોય એમના માટે દુઃખ થાય. કોઈક પાથરણાં પર ગોઠવેલા રમકડાં લે ત્યારે એમના છોકરાં ખીચડી ભેગા થતા હોય. કરજ કરીને ખાણીપીણીની સામગ્રી એકઠી કરી હોય સ્ટોલ માટે એ ફેંકી દેવી પડે. નાની નાની ચીજો વેંચવા માટે ભરી હોય એના રૂપિયા પૂરના પાણી પેઠે વહી જાય પણ આવકનું ધોવાણ થઈ જતા દેવું ચડી જાય. ભારતમાં કેટલાય શ્રમજીવી લોકો ચોરીગુનાખોરી વિના જેમતેમ બે છેડા ભેગા કરી જીવે એમને માટે મેળો કે ઉત્સવ પર્વ એ માત્ર મનોરંજન કે ભક્તિ નથી. તહેવાર એક તક હોય છે. બે ટંકના રોટલા રળવાની. વરસાદ વધુ પડતો વરસે ત્યારે બીજી બધી હાલાકી દેખાય પણ આવા ડૂસકાં ય ડૂબી જાય. પછી કોઈ આપઘાત કે બીમારી કે અધૂરા ભણતર કે હાડમારી રૂપે કેટલાય નાના કહેવાતા માણસોના જીવતરમાં એનો ચૂવાક થતો રહે ! વર્ષોથી માંડ ટકેલું વૃક્ષ જેમ ધરાશાયી થાય તોફાનમાં ત્યારે એના પર ઉજ્જડ થયેલા માળાઓમાં થીજી ગયેલા ટહૂકાઓની શોકસભા કોઈ ભરતું નથી. બસ ઘણી વેદનાઓ એમ જ રૂંધાઇ જતી હોય છે, છાતીમાં આંસુ તરીકે ટપક્યાં વિના ! સાબદા બનતા તંત્રની નીચે રહી જાય છે એક બોગદું. કરમની કઠણાઈનું પોલાણ ! કાદવ તો તડકે સૂકાઈ જાય, પણ જીવનના સંઘર્ષ લપસણા જ રહેતા હોય છે.
~ *જય વસાવડા* #JV
If Hindus are not safe, Mu$lims will not survive! 👇
Only Sanatani Hindus can establish peace in the world!🚩
Targeting and attacking Hindus would mean k!11!ng possibly 100-200 Hindus but then there would not be a single Mu$lim left……..
At such a time, Shankaracharyas and religious leaders will have to play an important role.
#66वाँ#वर्धन्ति_महोत्सव
चातुर्मास्यव्रतानुष्ठान के अंतर्गत पूज्य , द्वारकाशारदापीठाधीश्वर जगद्गुरू शंकराचार्य स्वामी श्री सदानन्द सरस्वती जी महाराज श्री का पावन ६६वाँ वर्धन्ति महोत्सव।
अभिनंदन समारोह शाम 4 बजे से 7 बजे तक।
स्थल –शिवानंद आश्रम, अहमदाबाद
ગુજરાતની ધરા પર જન્મ લેવો એ ગત જન્મ ના કરેલ સારા કર્મોનું શુભફળ છે.પ્રવાસન સ્થળોની સ્વચ્છતા પ્રત્યે સભાન બનીએ, શક્તિપીઠની પવિત્રતા તેની સ્વચ્છતા થીજ શોભે છે એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ પ્રત્યે સભાન બનીયે,#pavagadh#garbage#gujrattourism#pilgrimsofgujarat#SwacchaBharat.
ગુજરાતની ધરા પર જન્મ લેવો એ ગત જન્મ ના કરેલ સારા કર્મોનું શુભફળ છે.પ્રવાસન સ્થળોની સ્વચ્છતા પ્રત્યે સભાન બનીએ, શક્તિપીઠની પવિત્રતા તેની સ્વચ્છતા થીજ શોભે છે એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ પ્રત્યે સભાન બનીયે,#pavagadh#garbage#gujrattourism#pilgrimsofgujarat#SwacchaBharat.
We are having so much diversified tourist attraction in our country only ,why should we spend money to other countries,let's explore our islands and tourism places first,let's boost tourism economy from and for Indian rupees#Explore Indian Islands #BoycottMaldives
નવું વર્ષ, નવી ઉર્જા, નવો ઉમંગ, નવો સંકલ્પ, નવા અનુભવો,નવા ઉમળકાઓ સાથે ખૂબ જ ફળદાયી રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને અભ્યર્થના🙏.
હિમાલય રાવલ અને પરિવાર તરફ થી, આપને અને આપના પરિવાર ને નૂતન વર્ષાભિનંદન..