🪷મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ અદા કરી.
આવો, આપણે સૌ સાથે મળીને લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈએ. અવશ્ય મતદાન કરો અને અન્યને પણ પ્રોત્સાહિત કરો.
આજરોજ વોર્ડ નં. ૧૧ (અડાજણ–ગોરાટ) વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયના સંકલ્પ સાથે ઘરે ઘરે જનસંપર્ક અભિયાન.
આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યો વિશે માહિતી આપી હતી.
#BJP#જનસંપર્કઅભિયાન
"ગુજરાતનો સ્વાભિમાન અમારો ગૌરવ છે – અને તેનો અપમાન કોઈ પણ કિંમતે સહન નહીં થાય!"
ગુજરાતી ભાષા અને ગુજરાતીઓના સ્વાભિમાનનું અપમાન હવે બિલકુલ સહન નહીં થાય.
આ મૌન અમારી કમજોરી નહીં, પરંતુ આવનારી તોફાની લડતની શરૂઆત છે.
ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર - 11 અડાજણ ગોરાટ યુવા મોરચા દ્વારા વિજય સંકલ્પ બાઈક રેલી માં હાજરી આપી હતી. જેમાં વોર્ડ નંબર - 11 ના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના 132મા "મન કી બાત" કાર્યક્રમ મા વોર્ડ નંબર 11 (અડાજણ–ગોરાટ) ખાતે સૌ સાથે મળીને 📻 "મન કી બાત" સાથે "ટિફિન બેઠક"
#MannKiBaat#TiffinBaithak
Warm birthday greetings to Union Minister Shri CR Paatil Ji. His dedicated efforts towards strengthening water management and advancing the vision of Har Ghar Jal are helping improve the lives of countless citizens. Wishing him a long, healthy and fulfilling life in service of the nation.
@CRPaatil
Pradhan Mantri Awas Yojana has become a definition of modern and progressive infrastructure. Ensuring access to adequate, safe, affordable housing and basic amenities for all.
#ViksitBharatViksitGujarat@BJP4SuratCity
PMAY brings security, prosperity and self-reliance in the lives of beneficiaries.
PM Shri Narendra Modi ji will virtually inaugurate 95031 houses under ‘Pradhan Mantri Awas Yojana – Rural’ at a cost of ₹1473 crore.
#ViksitBharatViksitGujarat@BJP4SuratCity
#PMAY has become the address of a million happy families!
Hon’ble Prime Minister Narendra Modiji will virtually inaugurate and lay the foundation stone for 1,31,454 new houses at a cost of ₹ 2,993 crore.
#ViksitBharatViksitGujarat@BJP4SuratCity