@deepakrajani123@tv13gujarati શુ vat kro cho!!
Saru kidhu tame news aapya
Baki amne to khabr bee noti ke
Revenue talati jevi koi exam nu result pan pending che
Khub khub aabhar સાહેબ shree
Tamara jeva પત્રકાર jo aakha gujarat maa hoy ne
To અધ ધ વિકાસ થાય
@PARIKSHA31 Je pan mitro nuu maths ane reasoning complete Kari dese
E pass thai j jase
Mare aa vakhte constable ma 135 marks htaa joke Mare any job hovathee me dv karavyu nthi
Etle mitro bakul patel no srvang sampurn course ghasiii j nakhjo pachi Jojo marks aave
Maro personal Anubhav che
#PSI અને #LRD ની નવી ભરતી 2026 માં આવશે અને 2027 માં પૂર્ણ થશે એવું મારું માનવું છે.
કેમ કે પોલીસમાં દરેક ભરતીને પૂર્ણ થતાં 2 વર્ષનો સમય તો લાગી જ જાય છે એ તમે આગળની ભરતીઓ પર નજર કરશો એટલે સમજાઈ જશે.
પણ જેને ખાખીની જરૂર છે તે મિત્રો માટે ભરપૂર સમય છે તૈયારી માટે,તો લાગી જાઓ હવે