જય હિંદ !! જય હિંદુત્વ !! જય જય ગરવી ગુજરાત !! ભારત માતા કી જય !!
Sofrware Consultant. Very Good Thinker some times Writer, Positive Attitude. Ready to Help !!
This is one of the best savage replies ever given in Parliament.
Adhir Ranjan Chowdhury:
Where were you during the freedom struggle?
Amit Shah:
I wasn't born then.
✍️ તમને ખબર છે આ બધા માં ૧૨ જ કેમ આવે...૧૧ કે ૧૩ કેમ નહીં?
કોઈ દિવસ વિચાર્યું છે તમે?🫣
▶️ ૧ ફૂટના ૧૨ ઇંચ
▶️ ૧ ડઝનના૧૨ નંગ
▶️ ૧ વર્ષના ૧૨ મહિના
▶️ નવગ્રહની રાશી ૧૨
▶️ તપ ૧૨ વર્ષનું
▶️ સ્કુલનું ભણતર ૧૨ વર્ષ
▶️ ઘડિયાળમાં ૧ થી ૧૨ આંકડા
▶️ દિવસનાં કલાક ૧૨
▶️ રાત્રીનાં કલાક ૧૨
▶️ મધ્યાહ્ન એટલે ૧૨ વાગે
▶️ મધ્યરાત્રિ એટલે ૧૨ વાગે
▶️ કાંઇક બગડ્યું, એટલે વાગ્યા ૧૨
▶️ શેરબજાર તુટ્યું તો રોકાણ ગયું ૧૨ ના ભાવમાં
▶️ ૧૨ ગાઉ એ બોલી બદલાય
▶️ રીઢો માણસ ૧૨ ગામનું પાણી પીધેલ હોય
▶️ અણબનાવ માટે ૧૨ મો ચંદ્રમા
▶️ જ્યોતિર્લિંગ ૧૨
▶️ ક્રૃષ્ણ જન્મ રાત્રે ૧૨ વાગે
▶️ રામ જન્મ બપોરે ૧૨ વાગે
▶️ ગુજરાતી ભાષામાં ૧૨ સ્વર એટલે કહેવાય બારાક્ષરી
▶️ ૧૨ ગામનો મુખિયો
▶️ જમીનનાં ઉતારા ૭/૧૨ ના
▶️ ડીગ્રી કોર્ષ ૧૨ માં પછી
▶️ ખાયા પીયા કુછ નહીં, ગિલાસ ફોડા ��૨ આના
▶️ ૧૨ વર્ષે બાવો બોલ્યો
▶️ ૧૨ વર્ષે છોકરી કન્યા ન કહેવાય
▶️ મૃત્યુ પછી ૧૨ મું...
તમને ખબર છે આ બધા માં ૧૨ જ કેમ આવે...૧૧ કે ૧૩ નહી...નથી ખબર.....
*ખબર તો મનેય નથી. ..*
તમેય જવા દો બારો ૧૨...‼️
भारत ने अमेरिका को कसकर सुनाया है!
फिनलैंड की धरती से भारतीय विदेश मंत्री एस जयशंकर ने अमेरिका को फटकार लगाई है।
"भारत सब खेल जानता है, अमेरिका यह दिखावा न करे कि रूसी तेल में कोई बहुत बड़ा सिद्धांत शामिल है।
भारत समझदार है, अमेरिका ने भारत से खुद कहा था कि रूस से तेल खरीदो ताकि बाजार स्थिर रहे, फिर उसने टैरिफ लगाए, फिर प्रतिबंध हटाए।
भारत तेल की कीमत और उसकी उपलब्धता के आधार पर तेल खरीदता है।"
"No European country has been attacked with Indian Weapons... So Keep that in Mind"...!!!
I think Europe was not expecting that answer from Minister @DrSJaishankar 👏
🚨 STUDENTS : Sir, IRCTC website is buggy especially its captcha.
Ashwini Vaishnav immediately called Software Team 😳
"Hello, All Students are demanding New IRCTC website. Please Launch it within 30 days. It should be ready by 15th July" 😅🔥