હું ક્યાં કહું છું
કે હું તને બંધનમાં બાંધી રાખું
હું તારા દુઃખના ભાગીદાર તો બની શકું ને
હસીને તારી સાથે વાત કરી શકું
હું ક્યાં કહું છું કે તું મારી પાસે રહે
દૂર રહીને પણ તારા અહેસાસો ને હું મહેસુસ કરો
હું ક્યાં કહું છું તું મારી પાસે રહે
તું મારો છે અને મારો જ રહેશે