@sandeshnews હા હા અત્યાર ની દુનિયા મા જાદુ બની જ ના શકે આ એક સ્પોર્ટ કાર છે અને બની શકે કે સ્પીડ ના કારણે રોડ સમાન્તર ના હોવા ના કારણે પણ હવા મા fly થય હોય
@NilamMakwana28 બહેન આજ ચાલતુ આવ્યુ છે અત્યાર સુધી પણ તમે પોતે એક સ્ત્રી છો તો તમારા ન્યાય માટે તમારે જ લડવુ પડશે શાંત રહીને વિચારો ઉપાય મલી જશે અને તમે એમા પણ successes થય ગયા તો તમે સાચા હસો તો તમને આરામ થી તમારી ખુરશિ મલિ જશે જય હિન્દ😊😊