પોરબંદર જિલ્લાના વિસાવાડા પી.એચ.સી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન તા.૨૪/૦૪/૨૫ ના રોજ કરવામાં આવેલ છે તો જાહેર જનતા ને નમ્ર અપીલ છે કે આપનો કિંમતી સમય આપી રક્તદાન કરી ��ોકો ના જીવ બચાવ ભાગીદાર બનો
Phc visavada ના AAM Ratadi પર આયુષ્યમાન ભવ અંતર્ગત આયુષ્યમાન મેળા નિરામય દિવસ(શુક્રવાર) નિમિત્તે NCD CAMP રાખવામાં આવેલ. જેમાં NCD screening , follow up, આરોગ્ય કાર્ડ વિતરણ, તેમજ NCd રોગો વિશે તેમજ તેમની સારસંભાળ વિશે લોકો ને આરોગ્ય કાર્યકર દ્વારા માહીતગાર કરવામાં આવેલ.
પોરબંદર જિલ્લાના પી.એચ.સી વિસાવાડાના રાતડી ગામ ખાતે મમતા સેશન નું આયોજન કરવામાં આવેલ છે જ્યાં સગર્ભા માતા અ���ે ૦ થી ૫ વર્ષના બાળકોને વેકશ��ન આપવામાં આવેલ છે જો આપના ઘરમાં કોઈ વેકશીનથી વંચિત રહી ગયું હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર નિઃશુલ્ક વેકશીન લેવડાવી અને બીમારીથી દૂર રહો.