भाजपा के नवनियुक्त राष्ट्रीय पदाधिकारियों के साथ ही उन सभी साथियों को बहुत-बहुत बधाई, जिन्हें पार्टी में अलग-अलग जिम्मेदारियां सौंपी गई हैं। इस ऊर्जावान टीम के पास जहां संगठन का भरपूर अनुभव है, वहीं जमीनी जुड़ाव भी है। मुझे पूर्ण विश्व��स है कि हमारे ये साथी पूरे समर्पित भाव से पार्टी को मजबूत करने के साथ ही जनकल्याण के कार्यों को आगे बढ़ाएंगे। सभी को मेरी ढेर सारी शुभकामनाएं।
@BJP4India
Congratulations to the newly appointed National Office Bearers of the BJP and those who have been given various responsibilities in the Party. This newly appointed team brings together organisational experience, energy and grassroots connect. I am confident they will give their best in strengthening our Party and focussing on public service. My best wishes to them.
@BJP4India
ઈતિહાસ અને પાત્રોના બલિદાનોના પ્રસંગો વાંચીએ તો એમ લાગે કે આઝાદી મેળવવાનું ગાંડપણ એમના મનમાં સવાર હતું, માત્ર વંદે માતરમ બોલવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી હતી.
સ્વતંત્રતા દિવસના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.
આપણાં તિરંગાને મેળવવા અને લેહરાતો જોવા માટે હજારો યુવાનોએ ત્યાગ અને બલિદાન આપ્યા છે, કમનસીબે લહેરાતા ધ્વજને જોવા માટે રહ્યા નથી.
“मैं संसद मे��� हर प्रश्न का उत्तर देने के लिए तैयार हूँ, लेकिन विपक्ष चर्चा से भाग रहा है। जनता तय करे कि भाग कौन रहा है। हम हर विषय के सभी पहलुओं पर चर्चा के लिए तैयार हैं और विपक्ष से भी संसद को सुचारु रूप से चलने देने का आग्रह है।”
— माननीय गृहमंत्री श्री @AmitShah जी
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને સંગઠનના સશક્ત નેતૃત્વકર્તા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપને નિરોગી દીર્ઘાયુષ્ય અને સતત જનસેવા કરવાની શક્તિ અર્પે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
તા. ૮/૮/૨૦૨૬ ના રોજ "અર્બન હોર્ટીકલ્ચર (શહેરી બાગાયત)" ના કાર્યક્રમમાં આણંદ જવાનું થયું. ઉપસ્થિત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અન્ય આગેવાનોને મેં જણાવ્યું કે એક સમય હતો કે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જ ખેડૂતો બાગાયતી ખેતી કરતા હતા,
ત્યાં મેં મિત��રોને જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોમાં જાગૃતિ આવી છે, પરંતુ ગ્રાહકોમાં એટલી જાગૃતિ આવી નથી, જે લાવવી જોઈએ.
આપણે ગાડીનું ધ્યાન રાખીએ છીએ, પરંતુ આપણી બોડીનું ધ્યાન નથી રાખતા. ગાડીને નિયમિત સર્વિસ કરાવીએ છીએ, પણ બિમારી સિવાય બોડીની સર્વિસ કરાવતા નથી.
Remembering all those who participated in the historic Quit India Movement. Their courage will always remain an inspiration for every Indian. Inspired by the leadership of Mahatma Gandhi Ji, the clarion call of Quit India infused new energy into our freedom struggle and reflected the unwavering determination of our people to break free from colonial rule.
Received a phone call from US Vice President JD Vance. We discussed ways to further deepen India-US Comprehensive Global Strategic Partnership across key areas.
Warmly congratulated him and the Second Lady on the birth of their son and conveyed best wishes to the entire family.
@VP@JDVance
A vital step towards clean energy, rural prosperity and realising our collective dream of an Atmanirbhar Bharat!
The Cabinet has approved GOBARdhan Scheme, which will give a major boost to Compressed Biogas, with the aim of increasing domestic CBG production nearly ten-fold. The scheme will create a strong and predictable ecosystem for investment and innovation.
It will benefit our farmers, cooperatives, MSMEs, women entrepreneurs and rural enterprises while strengthening energy security, reducing dependence on imported fossil fuels and promoting scientific waste management.
https://t.co/bafSm347ra