ભાજપના શાસનમાં અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે.સત્તા પક્ષના કૌભાંડો ઉજાગર કરનાર વિરોધ પક્ષના કાર્યકર્તાઓને ભાજપી ગુંડાઓ દ્વારા ધમકી આપી ઘાતક હુમલો કરી પ્રજામાં ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે.
કચ્છમાં કોંગ્રેસના શ્રી દિનેશભાઈ આહિર પર થયેલો જીવલેણ હુમલો ભાજપ સરકારની નિષ્ફળ કાયદો-વ્યવસ્થા અને સત્તાના અહંકારનું જીવંત ઉદાહરણ છે.
'स्वराज मेरा जन्मसिद्ध अधिकार है और मैं इसे लेकर रहूंगा' नारे के उद्घोषक, महान स्वतंत्रता सेनानी, समाज सुधारक व विचारक 'लोकमान्य' के नाम से प्रसिद्ध बाल गंगाधर तिलक जी की पुण्यतिथि पर विन्रम श्रद्धांजलि।
सूरत में 29 तारीख को बिना किसी नोटिस के, पुलिस संरक्षण में गरीबों के 100 से अधिक घरों को तोड़ दिया गया। इस गैरकानूनी ध्वस्तीकरण को किसने अंजाम दिया, इसका जवाब न तो नगर निगम आयुक्त के पास है और न ही पुलिस आयुक्त के पास। बिल्डरों और भूमाफियाओं को लाभ पहुंचाने के लिए प्रशासन और सरकार में बैठे लोगों की मिलीभगत से यह पूरा षड्यंत्र रचा गया है।
लगातार 10 दिनों से प्रस्तुतियां और आंदोलन करने के बावजूद प्रशासन द्वारा कोई कार्रवाई नहीं की गई है। यदि आगामी 3 दिनों में जिम्मेदार लोगों के खिलाफ लैंड ग्रैबिंग का मामला दर्ज कर FIR नहीं की जाती और पीड़ितों के लिए वैकल्पिक व्यवस्था नहीं की जाती, तो गुजरात प्रदेश कोंग्रेस का प्रतिनिधि मंडल सूरत जाकर स्थानीय निवासियों के साथ उग्र आंदोलन करेगी।
भाजपा सरकार की विफलताओं के कारण आज किसान, युवा और आम जनता परेशान है।
विदेशों में मेलोडी चॉकलेट बांटकर वाहवाही लूटी जा रही है, लेकिन गुजरात में किसान डीजल और खाद के लिए घंटों लाइन में खड़े रहने को मजबूर हैं।
सरकार तुरंत पेट्रोल, डीजल और खाद की पर्याप्त व्यवस्था करे। जनता ने आपको लाइनों में खड़ा रहने के लिए वोट नहीं दिया है!
यदि आप Cockroach janta party समर्थक हैं, ट्विटर पर नए हैं और आपके 1000 या उससे कम Followers हैं। फिर मुझे फॉलो करें और इस मैसेज को रीट्वीट करें । आइए एक साथ आएं और Cockroach janta party को मजबूत बनाएं।
▪️ जिसको फॉलो BACK अभी तक नहीं मिला , COMMENT करे और जिसको मिल गया वे RT करे
ચૂંટણી પછીની સમીક્ષામાં ખેડૂતોના પાયાના પ્રશ્નો જેવા કે દેવા માફી, અન્યાયી જમીન માપણી અને પાકના પૂરતા બજાર ભાવ માટે આરપારની લડાઈ લડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
કુદરતી આફત હોય કે વહીવટી ભ્રષ્ટાચાર, ખેડૂતોનો અવાજ બનીને અમે હંમેશા મેદાનમાં રહ્યા છીએ અને અન્યાય સામે આ લડત ચાલુ રહેશે.
ઉદ્યોગપતિઓના ફાયદા માટે ખેડૂતોની જમીનમાં જબરદસ્તી વીજ પોલ ઊભા કરી પોલીસ દ્વારા જે દાદાગીરી કરવામાં આવે છે તે હવે ચલાવી લેવામાં નહીં આવે.
૨૦૨૭માં પરિવર્તન નક્કી છે, કારણ કે જનતા હવે સત્તાધારી પક્ષની વોટ વિભાજનની રાજનીતિ અને અન્યાયી વહીવટને બરાબર ઓળખી ગઈ છે.
पटना में कल अपने रोज़गार का हक़ मांगते हुए शांतिपूर्ण प्रदर्शन कर रहे शिक्षक अभ्यर्थियों को बिहार पुलिस ने बेरहमी से पीटा - फिर से।
बेरोज़गार युवाओं को BJP का जवाब - लाठी।
भारत में आज सबसे बड़ी बीमारी बेरोज़गारी है और इसकी सबसे भयंकर मार बिहार और उत्तर प्रदेश के युवाओं पर पड़ रही है।
लाखों युवा डिग्री और क़ाबिलियत हाथ में लेकर दर-दर भटक रहे हैं। मगर BJP की सरकार को न इनकी परवाह है, न आपकी। जब युवा सड़कों पर उतरकर अपना हक़ मांगते हैं, उनके हाथ में रोज़गार नहीं - पीठ पर लाठियां रख दी जाती हैं।
भारत का युवा BJP के झूठ से तंग आ चुका है - वो अब चुप नहीं बैठेगा। और, कांग्रेस उनके साथ हर मोड़ पर खड़ी है।
વડાપ્રધાનશ્રી ના કાર્યક્રમમાં એસ.ટી બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે.
પ્રધાનમંત્રીના સોમનાથ ખાતેના કાર્યક્રમમાં બે દિવસ ૨૦૪૦ એસ.ટી બસો ફાળવી દેતા બસ સ્ટેશનોમાં અફડાતફડી રહેશે.
• સરકારી વાહનનો દુરુપયોગ બંધ કરવા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલની અપીલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર હેમાંગ મહિપતરામ રાવલની યાદી મુજબ તારીખ ૧૧ મે ૨૦૨૬ના રોજ સોમનાથ ખાતે પ્રધાનમંત્રીશ્રીના આયોજિત થનાર અમૃત મહોત્સવ / શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં ૨૦૪૦ એસટી ની બસો રાજ્યભરમાંથી ફાળવી દેવામાં આવશે. પ્રજાના ખર્ચે વડાપ્રધાનના કાર્યક્રમમાં જુદા જુદા ડિવિઝનો માંથી એસ.ટી બસો ફાળવી દેવામાં આવી છે.
હાલ રાજ્યભરમાં ૮૫૫૦ એસ.ટી ની બસો માં અંદાજે ૨૯ લાખ લોકો નિયમિત અપડાઉન કરે છે તારીખ ૧૦ અને ૧૧ એમ બે દિવસ એસટીની ટ્રિપો કેન્સલ થશે. મુસાફરો રઝળશે અને લુંટાશે. મુસાફરોને કોંગ્રેસ સમિતિની અપીલ છે કે જરૂર જણાય તો જ બે દિવસ એસ.ટીમાં મુસાફરી કરજો અન્યથા ૪૫ ડિગ્રી તાપમાનમાં હેરાન પરેશાન થશો. એસ.ટીની ટ્રીપો રદ થતાં ખાનગી વાહનો સરકારી તંત્રની મીઠી નજર હેઠળ ઉઘાડી લુટ ચલાવશે અને લૂંટાશો. ખાસ કરીને હાલ રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં બસો ફાળવવા દેવામાં આવશે ત્યારે ખાસ કરીને મહિલાઓ, સિનિયર સિટીઝનો અને બાળકોની હાલત કફોડી બનશે.
પ્રધાનમંત્રી શ્રી ના કાર્યક્રમમાં નવે નવી બસો ફાળવી દેવામાં આવશે જેથી મુસાફરોને ભંગાર, ખખડધજ અને ભાઠા જેવી જૂની બસો ગમે ત્યારે બ્રેક ડાઉન થઈ જાય તેવી બસો રૂટ પર ચલાવવામાં આવશે. વડાપ્રધાન, મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં આ રીતે સરકારી વાહનનો દૂરપયોગ બંધ કરવો જોઈએ ચૂંટણી સમયે જે રીતે ખાનગી બસો અને વાહનો કબજે કરે છે તે રીતે વાહનો ડીટેઇન કરી વાહનોને નિયમ મુજબ ભાડું ચૂકવવું જોઈએ એસટી તંત્રના વાહનોને આ રીતે તાયફા અને કાર્યક્રમમાંથી મુક્તિ મળવી જોઈએ.
એક અંદાજ મુજબ છેલ્લા ૩૦ વર્ષમાં રાજ્ય સરકારે પોતાની પ્રસિદ્ધિ માટે અત્યાર સુધીમાં અંદાજે ૬૦૦ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે અને ૬૦૦૦૦ થી વધુ બસોની સેવાઓ ઝૂંટવી લેવામાં આવી છે. એક બાજુ સલામત સવારી અને બીજી બાજુ કલાકો સુધી એસ.ટી બસ સ્ટેશનમાં બેસી રહો બસો નહીં મળે. રાજ્યના સોમનાથ થી દુર દુર સુધીના ડિવિઝનો માંથી બસો ફાળવવામાં આવતાં ૩૦૦ થી ૩૫૦ કિલોમીટર દૂરથી બસો ખાલી આવશે અને ખાલી પરત જશે ડીઝલનો ધુમાડો થશે પ્રદૂષણનો ફેલાવો અને સરકારી નાણા નો દુરુપયોગ થશે. હાલમાં યુદ્ધને પગલે ડીઝલ અને પેટ્રોલની કટોકટી સર્જાય તેવી પરિસ્થિતિ છે ત્યારે સરકારે આ પ્રકારનો પ્રજાના નાણાકીય ધુમાડો બંધ કરવો જોઈએ.
ગત વખતે પ્રધાનમંત્રીશ્રી આવ્યા ત્યારે ૫૫૦૦ ટ્રીપ કેન્સલ કરી ૨૦૦૦ એસ.ટીની બસો ફાળવવામાં આવી હતી. આ પ્રકારના કાર્યક્રમોમાં રાજ્ય સરકારે એસટી તંત્રને કેટલા નાણા ચૂકવવાના બાકી છે તેની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવા અંતમાં હેમાંગ રાવલે માંગ કરી છે.
@hemangmraval
મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા..
@INCGujarat ના પૂર્વ ઉપપ્રમુખશ્રી મહેન્દ્રસિંહ સુરતીયા ના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી આઘાતની લાગણી અનુભવું છું.
પ્રભુ સદ્ગતના આત્માને ચિર શાંતિ આપે અને પરિવારજનો ને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પ્રાર્થના...