સિક્કીમ માં ભારતીય સેના ને નડ્યો અકસ્માત. ટ્રક ખીણ માં ખાબકતા ૧૬ વીર જવાનો શહીદ થયા. અન્ય ગંભીર રીતે ઘાયલ.
પરમકૃપાળુ પરમાત્મા તમામની આત્માને ચીર શાંતિ અર્પે અને એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના....🙏💐🙏 🇮🇳🇮🇳 વંદે માતરમ 🇮🇳🇮🇳
આપ સહુને વિક્રમ સંવત નવા વર્ષ ૨૦૭૯ ની હાર્દિક શુભકામનાઓ..પ્રત્યેક નવુ વર્ષ એક નવી શરૂઆતનું પ્રતિક હોય છે. દ્રઢ સંકલ્પો સાથે ગૌરવ પથ પર આગળ વધવાની તક હોય છે. મહાન પ્રયત્નો સાથે આપ જીવનના એ તમામ મુકામ પ્રાપ્ત કરી શકો છો જેના સંકલ્પ આપે કરેલ છે. આપ સહુને ફરી એકવાર નૂતન વર્ષાભિનંદન!
કડવા ચોથ ની હાર્દિક શુભકામનાઓ!
પતી-પત્નિના પ્રેમ અને વિશ્વાસને વ્યક્ત કરતો આ તહેવાર આપના દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધી લઈને આવે તેવી મારી પ્રાર્થના
#KarwaChauth
ગરુડ પુરાણ સપ્તાહ, બીલેશ્વર મહાદેવ મંદિર ખાતે મિત્ર હિતેશ પટેલ પરિવાર દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતુ.
પૂર્ણાંહુતી દિવસે આરતી કરવાનો લાભ મળ્યો....
પિતૃદેવો ભવ
માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તાથી બરોડા ડેરી તરફના મુખ્ય માર્ગે અનુગ્રહ હોસ્પિટલ નજીક MGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટે કરાતા ડ્રીલિંગમાં માંજલપુરને ગેસ પહોંચાડતી મુખ્ય લાઈનમાં લીકેજ થતાં આગ ફાટતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
🇮🇳 ૭૫ મોં સ્વતંત્રતા દિવસ🇮🇳 શ્રી મરાઠા પાટીલ સમાજ સંઘટન દ્વારા વાર્ષિક સામાન્ય સભા, સમાજના માર્ગદર્શિકા પુસ્તક વિમોચન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ, પોતાની પ્રાણની આહુતિ આપી શહીદ થનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની યાદમાં રક્તદાન કેમ્પ
સ્વતંત્રતા દિવસ નિમિતે જયારે આપણો દેશ આઝાદી ના ૭૫ વર્ષ નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે મરાઠા પાટીલ સમાજ, યુવા સમિતી અને આરોગ્ય સમિતી દ્વારા આયોજીત રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું..સમાજ તરફથી શિવાજી મહારાજ ની ફોટો ફ્રેમ ભેટ સ્વરૂપે પ્રાપ્ત થઈ.
#HappyIndependenceDay..
Independence Day Celebration
વડોદરા શહેર કોંગ્રેસ ઓફિસ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું...
વોર્ડ ૧૮ કૉંગ્રેસ સમિતીના મિત્રો ઉપસ્થિત રહ્યા..🇮🇳જય હિન્દ🇮🇳
खुशनसीब हैं वो जो वतन पर मिट जाते हैं,
मरकर भी वो लोग अमर हो जाते हैं,
करता हूँ उन्हें सलाम ए वतन पे मिटने वालों,
तुम्हारी हर साँस में तिरंगे का नसीब बसता है.. 🇮🇳जय हिंद🇮🇳
વિશ્વના અનેક દેશોમાં સેંકડો મંદિરોની સ્થાપના કરી ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ ની ધજા ફરકતી રાખનાર વિશ્વ વંદનીય સંત અને ભગવાન સ્વામિનારાયણ ના પાંચમા આધ્યાત્મિક અનુગામી એવા ગુરુહરિ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તેમના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન
જય સ્વામિનારાયણ
तिरंगा ही हमारी शान है
बसी इसमें हमारी जान है..🇮🇳🇮🇳
વડોદરા શહેર કૉંગ્રેસ સમિતી દ્વારા ભારતની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ ઉજવણી નિમિતે “આઝાદી ગૌરવ યાત્રા” માં વોર્ડ ૧૮ કૉંગ્રેસ કમિટીના જનમિત્રો સાથે ઉપસ્થિત રહ્યા
આપણો તિરંગો આપણું ગૌરવ.જય હિન્દ