લોકલાડીલા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બુથ પ્રમુખ મહાનગર, જિલ્લાના હોદ્દેદારો ,પ્રભારી પ્રમુખ, મહામંત્રી તથા વિવિધ મોરચા પ્રમુખ ,મહામંત્રીશ્રી ની મીટીંગ યોજાઇ...
*તારીખ ૨૪/૩/૨૦૨૪ રવિવાર રાત્રે ૭ઃ૩૦ કલાકે રાજકોટ લોકસભા ના ઉમેદવાર શ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ આપણા વોર્ડ નં.૧૧ માં બાપાસીતારામ ચોક,સોરઠીયા પાર્ક શાકમાર્કેટ પાસે શ્રીહરિ સોસાયટીમાં હોલિકા દહન ના પર્વ નિમિતે હાજરી આપવાના છે તો વોર્ડ ના તમામ શ્રેણી ના કાર્યકર્તા હાજરી આપવાવિનંતી