@anubhavgupta_ji When your son’s company makes 4500% profit but the highways look like they were bombed, questioning becomes ‘defamation’.
Flying buses are coming, but fixing roads is apparently against the law now
મૂળ કારણ આ છે:
23 માર્ચે ગુજરાતભરમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ છે એવી અફવા ફેલાઈ ગઈ હતી અને ઘણાં શહેરોમાં લોકોએ પેટ્રોલ પંપ પર લાઇનો લગાવવા માંડી હતી.
એક તરફ આવી અફવાઓ અને અધૂરી માહિતીવાળી પોસ્ટ આવતી હતી અને બરાબર આ જ સમયે ઝી 24 કલાકે એક સમાચાર પ્રકાશિત કર્યા, જેની હેડલાઈન હતી– પેટ્રોલ-ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો થશે વધારો, આ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય.
કયા રાજ્યની સરકાર? એ જણાવાયું ન હતું. પણ વાસ્તવમાં આ હિમાચલ પ્રદેશની સરકારનો નિર્ણય હતો અને જોગાનુજોગ એ કોંગ્રેસશાસિત રાજ્ય છે. પણ આ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી અને લોકોને ભાવવધારા વિશે ગેરસમજ થાય એ સ્વાભાવિક હતું.
બીજા દિવસે અમે @OpIndia_Gમાં અફવા ફેલાવવામાં મીડિયાએ શું ભૂમિકા ભજવી એ વિશે લાંબો લેખ લખ્યો અને અનેક મીડિયા સંસ્થાનોને, પત્રકારોને નામસહિત ઉઘાડાં પાડ્યાં, એમાં ઝી 24 કલાકના આ કારસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો. (તસવીર-1)
લિન્ક:https://t.co/Qj847pRSsP
આ રિપોર્ટ પછી મીડિયા હાઉસે હેડલાઈન બદલી નાખી અને 'હિમાચલ પ્રદેશ' એમ સ્પષ્ટ લખ્યું. (તસવીર-2)
પણ પછી તેમણે બીજું એક કામ કર્યું: મને બ્લૉક કરી દીધો. એ ભૂલી ગયા કે ઈલોનભાઈ મસ્કની મહેરબાનીથી હવે નવા ફીચર પ્રમાણે તમે બ્લૉક હો તોય પોસ્ટ તો જોઈ જ શકો!
✍️ આજ સંસદમાં પીએમ મોદીએ વેસ્ટ એશિયા વૉર અનુસંધાને ભારતની તૈયારીઓ પર વિસ્તૃત માહિતી આપી.
મને આજે મોદી સાહેબનો ચહેરો થોડો ચિંતિત લાગ્યો.
શું આપને એવું લાગે છે?
હું ફોટો જોઈને કહી શકુ છું કે સમસ્યા જેટલી દેખાઈ રહી છે એનાથી ઘણીજ વિકરાળ છે કારણકે ભારતની માનવ વસ્તી જ એટલી છે.
સંકટના આ સમયે દરેક લોકોએ પક્ષ વિપક્ષથી પરે રહીને દેશના પડખે ઊભા રહેવું પડશે.
મારા બે અલગ અલગ ઘરમાં બે રસોડા છે બંનેમાં LPG નો સિલિન્ડર ઉપલબ્ધ છે છતાંય જે દિવસથી ગેસની અછતના સમાચાર વહેતા થયા હતા ત્યારથી દરરોજ ચુલા પર રસોઈ થાય છે.
હું દરરોજ ખેતરે આંટો મરવા પણ ફોર વ્હીલ લઈને જતો હતો હવે 2 કિલોમીટર ચાલીને જાઉં છું.
વધુ કંઈ ન કરી શકું તો આટલો બચાવ તો અવશ્ય કરી શકું કારણકે મારા માટે મારો દેશ અને દેશના નાગરિકોનું હિત સર્વસ્વ છે.
બીજેપી, કોંગ્રેસ બીજા મુદ્દાઓ માં કરી લેજો, હાલ દેશની સમસ્યા ઓળખીને બનતું કરો.
Rajesh Gopinathan – ₹25 Cr – Kerala
P. Venkatesalu – ₹7 Cr – TN
C. K. Venkataraman – ₹13 Cr – TN
Humble, efficient, and just casually running the country’s top companies.
2/2
I heard some folks say "those academic toppers with dosa in tiffin boxes" can't lead.
Meanwhile at Tata HQ:
N. Chandrasekaran – ₹156 Cr – TN
K. Krithivasan – ₹25 Cr – TN
T. V. Narendran – ₹17 Cr – TN
#TCS#TataGroup#Layoffs#CorporateIndia#CEOclub
1/2
જેણે પુસ્તકો વાંચવાનું છોડી દીધું હોય એ સોશિયલ મીડિયાની ચીકણી લીલ પરથી એકવાર લપસવાનું ચાલુ કરે પછી ક્યારે અને ક્યાં અટકે એ નક્કી નહિ.
— 'પણછલય'માંથી
@DeepakMeghani