માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં GUVNL તથા તેની સલગ્ન કંપનીઓના અધિકારીઓ તથા કર્મચારીઓને વૃક્ષો વાવી ઉત્સાહભેર જોડાવા આહવાન. આ અભિયાન અંતર્ગત શ્રી જયપ્રકાશ શિવહરે (MD, GUVNL), શ્રી તેજસ પરમાર (ડાયરેક્ટર એડ્મિન, & MD MGVCL), શ્રી કે.પી. જાંગીડ (ડિરેક્ટર, ફાઇનાન્સ), શ્રી ઉપેન્દ્ર પાંડે (MD, GETCO), શ્રી સોમેશ બંધોપાધ્યાય (MD, GSECL) સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્ટેટ લૉડ ડિસ્પેચ સેન્ટર (SLDC) ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
#TreePlantation #GreenInitiative #SustainableFuture #EnvironmentalImpact #EcoFriendly #PlantATree #GoGreen #GreenIndia #TreeCampaign #GUVNL #GreenRevolution #EnvironmentalAwareness #PlantMoreTrees #ekpedmaakenaam
કોઈ પણ ઉપકરણ અથવા પ્લગનો વાયર ખરાબ, તૂટેલો કે અન્ય રીતે ડેમેજ થયો હોય તો તેનો ઉપયોગ ન કરો. ઇલેક્ટ્રિશિયનને બોલાવીને તુરંત તેને બદલી નાખો, જેથી વીજળીના કારણે થતાં અકસ્માતને ટાળી શકાય.