@Rivaba4BJP@drpradyumanvaja નમસ્કાર, વિદ્યા ની દેવી માં સરસ્વતી માતાય નમઃ
જે સુપ્રીમ કોર્ટના કેસ 132 /2016 ને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર 1504 જણને દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ટીચર (aducator)પ્રક્રિયા હાથ ધરી છે, એ જલ્દી માં જલ્દી સમાવેશ કરો એવી દિવ્યાંગ બાળકો અને વાલીઓની માંગ છે, દિવ્યાંગને ન્યાય મળે.