લાચાર નહીં, લડાયક બનો,
અન્નદાતા ને કોઈના ઉપકાર ની જરૂર નથી, બીજા બધાં પેટ ભરીને ખાય શકે એ અન્નદાતા નો ઉપકાર છે.
મફત નું જોતું નથી અને હક્ક નું છોડવું નથી.
ખાલી સંગઠિત રહો બધી પાર્ટીઓ તમારી પાસે આવશે.
#ખેડૂત#khedut#Farmers
જીવનવિષયક જ્ઞાન છે, તેને જ વિદ્યા કહે છે. તેની ઉપાસના લોકો ના કરે, પરંતુ જીવિકાવિષયક જ્ઞાન ને જ સવઁસ્વ માને તેને જ કલિયુગ કહેવાય.
આત્મસુખ કરતાં ઐંદૃિય સુખ લોકોને વધારે ગમવા લાગે તે જ કલિયુગ છે.આ યુગ બદલવા માણસ ના મન બદલવા પડે.
#મનુષ્ય_ગૌરવ_દિન