આજરોજ સુરેન્દ્રનગર રતનપર માં વોર્ડ નં.10 માં આવેલું દત્તાત્રેય મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું જેમાં ગુજરાત સરકાર ના મુખ્ય નાયબ દંડક અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાથે હું અને સાથી સભ્યો જોડાયા હતા
મંદિરો / તીર્થસ્થળોની સાફસફાઈ કરવા જનઅભિયાન આદરવાનું આહ્વાન કર્યું છે ત્યારે આજરોજ સુરેન્દ્રનગર રતનપર માં વોર્ડ નં.10 માં આવેલું દત્તાત્રેય મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું જેમાં ગુજરાત સરકાર ના મુખ્ય નાયબ દંડક અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાથે હું અને સાથી સભ્યો જોડાયા હતા
આજ થી સતત પાંચ દિવસ સુરેન્દ્રનગર ના ટાગોર બાગની અંદર આવેલા હનુમાનજી ના મંદિરે ચાલનારો રામ ધુન, ભજન ના કાર્યક્રમ નો આજ પ્રથમ દિવસ જેમાં શહેર સંગઠન પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સંગઠન ના આગેવાન વાય.બી. રાણા સાહેબ, સાથી સદસ્યો , શહેર સંગઠન ની ટીમ તથા કાર્યકરતાઓ હાજર રહ્યા હતા
I just participated in the Maha Seva to preserve the sanctity and cleanliness of our temples! You too can share divine moments of yourself while performing Swachhata-related activities at pilgrimage sites. Share on the NaMo App with #SwachhTeerth https://t.co/tLOgpwIsAb
પ્રભુ શ્રી રામના આગમન પર દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશવાસીઓને તારીખ 14 થી 22 જાન્યુઆરી દરમિયાન મંદિરો અને તીર્થસ્થળોની સાફસફાઈ કરવા જનઅભિયાન આદરવાનું આહ્વાન કર્યું છે ત્યારે આજરોજ સુરેન્દ્રનગર વંદનેશ્વર મહાદેવજીના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું