A matter of great pride! I congratulate Dr Dileep Mavlankar & Dr Mahaveer Golechha from the Indian Institute of Public Health, #Gandhinagar for being named in @Stanford's list of top global researchers. Indeed a testimony to @IIPHG1's research quality. https://t.co/waRIcgAOtF
WATCH LIVE: Russian President Vladimir Putin speaks to reporters after meeting with President Biden in Geneva. https://t.co/PLngnYnuuB https://t.co/tw4wsLrBvQ
સિવિલની કેન્સર હોસ્પિટલમા કોરોનાનો કહેર
18 દિવસમા હોસ્પિટલના જ 55 પોઝિટિવ કેસ
હોસ્પિટલ શટડાઉન શા માટે નથી કરાઇ તે સવાલ
અગાઉ LG હોસ્પિટલમા સ્ટાફના 23 પોઝિટીવ કેસ આવતા હોસ્પિટલ 7 દિવસ માટે શટડાઉન કરાઇ હતી.
પોઝિટીવ આવેલા તબિબ કે નર્સિંગ સ્ટાફના કોન્ટેક્ટમા આવેલાના ટેસ્ટ નથી કરાયા
બ્રેકિંગ
ટ્રાન્સટેડિયા સ્ટેડિયમના નામે સ્પર્ધકો સાથે છેતરપિંડી
અમદાવાદ કબડ્ડી જુનિયર્સ અન્ડર 15ના નામે વેબસાઇટ દ્વારા ઓનલાઇન ફી ની રકમ ઉઘરાવી કરાઇ છેતરપિંડી..
ટ્રાન્સટેડિયામા આવી કોઇ કોમ્પિટિશન જ ન હોવાનુ બહાર આવ્યુ
ટ્રાન્સ્ટેડિયા પર ગુજરાત ભર માથી વિધ્યાર્થીઓના ટોળા આવતા કૌભાંડ