હાજર રહેલ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓને કામદારો / કર્મચારીઓની પેઇડ લીવ અંગે પ્રચાર-પ્રસાર કરવા તથા તમામ કામદારો મતદાનના આ પર્વમાં સહભાગી થાય તે અર્થે સમજૂત કરવામાં આવ્યા.(2/2)
@ECISVEEP@CEOGujarat@InfoGujarat @JunagadhGog
આજરોજ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદારોની સહભાગીતા વધારવા માટે તથા વધુમાં વધુ કામદારો / કર્મચારીઓ મતદાન કરે તે માટે જૂનાગઢ જિલ્લાની કુલ - 2 GIDC તથા કુલ- 5 ઇન્ડસ્ટ્રીઝ સાથે કુલ - 7, MOU કરવામાં આવ્યા.(1/2)
@ECISVEEP@CEOGujarat@SpokespersonECI@InfoGujarat
આગામી લોકસભા ચૂંટણી અન્વયે આજરોજ જિલ્લાના 19 નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી.નોડલ અધિકારીશ્રીઓને કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપી જરૂરી સમીક્ષા કરવામાં આવી.
@ECISVEEP@CEOGujarat@SpokespersonECI@InfoGujarat
@JunagadhGog