તમારા નામ પાછળ લાગતો માન વાચક શબ્દ
"બા" કે પછી "સિંહ"
એ કોઈ એક "શબ્દ" નથી!
પણ તમારા પૂર્વજોએ આપેલા લીલૂડા માથા અને રાજપૂતાણીઑ એ કરેલા જોહર ના
માન મા લગાવાય છે.
જેથી આજ ના સમય મા તમે ગર્વ થી
માથું ઉચું કરી ને જીવી શકો છો...!!!
🙏 જય માતાજી 🙏
ગમે તો જરૂર થી શેર કરવું.
હું પ્રેમ ની વિરુદ્ધ માં નથી
ફક્ત ખોટા પગલાં ભરનાર ના વિરુદ્ધ માં છું
જોયા જાણ્યા વગર લેતા નિર્ણયો ની વિરુદ્ધ માં છું
જયમાતાજી 🙏🏻🧿
May this diwali brings the happiness sweetness & lighting to your life & your family & more and more love, healthy & wealthy life.
Wishing you a Happy Diwali...!!!
🎆🎆🎆
આજથી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં....
અગિયારસ થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
વાઘબારસ થી પ્રગતિના દ્વાર ખૂલે,
ધન તેરસ થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય,
કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય, દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે,
નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય,
૨૧ ઓકટોબર ના દિવસે દેશની આંતરિક સુરક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર દેશનાં વિર પોલીસ જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 🙏🙏🙏
#પોલીસ_શહીદ_દિવસ#PoliceCommemorationDay
कवच-कुंडल जिसने इंद्र को दिया दान था,
मित्रता के खातिर सर्वस्व किया बलिदान था,
धर्म मार्ग पर चलना जिसका स्वाभिमान था,
हाँ,तुमने सही पहचाना वो सूर्यपुत्र कर्ण महान था।