આજ રોજ શ્રી બાંકે બિહારી મિત્ર મંડળ દ્વારા શ્રીમદ્ ભગવદ્ સપ્તાહ નું આયોજન શિવાનંદ નગર ખાતે શરૂ કરવામાં આવી રહ્યું છે જેની કળશ યાત્રા નુ સ્વાગત કરવામાં આવ્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં મેયરશ્રી ને કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટર શ્રી ઓ તેમજ મોટી સંખ્યા માં કાર્યકરો એ ઉગ્ર દેખાવો કરી આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે નોકરીની જગ્યા ભરવા બાબતે ગેરરીતિ તથા ભ્રષ્ટ્રાચાર માં ઉચ્ચ અધિકારીઓ સુધી તપાસ કરી સસ્પેન્ડ કરવામાં આવે.
આજ રોજ સરસ્વતી ગ્રુપ ટ્યુશન (Since 1992) અમરાઈવાડી ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડ ની પરીક્ષા ની તૈયારી રૂપે આવતા રાત્રિ ના રીડિંગ ક્લાસ માં નવા વર્ષ ની પૂર્વે વિદ્યાર્થીઓ ની સાથે નાસ્તા ની ઉજવણી *Bye Bye 2024 Welcome 2025* દરેક વિદ્યાર્થી મિત્રો ને નવા વર્ષ ની શુભકામના
ચાલો આપણે સૌ સાથે મળીને મોટી સંખ્યામાં નવનિયુક્ત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ ના પદ ગ્રહણ સમારોહ મા હાજર રહીને કોંગ્રેસ પાર્ટી ને મજબૂત બનાવીએ.
"આપ સૌને ધનતેરસ ના પાવન પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું"
શુભ વિચારો અને કર્મો થકી આપના પરિવાર મા '
માં મહાલક્ષ્મી જી નો સદા વાસ રહે તેવી પ્રાર્થના
भारतीय युवा कांग्रेस की मुहिम #RozgarDo के समर्थन मे @INCDelhi के उपाध्यक्ष श्री अली मेहंदी जी ने की सरकार से मांग !
देश 'भाषण' से नही रोजगार से चलेगा, देश झूठे वादों से नही युवाओं का भविष्य संवारने से ही बचेगा..!
भारतीय युवा कांग्रेस की मुहिम #RozgarDo के समर्थन में AICC सचिव श्री सीपी मित्तल जी ने की सरकार से मांग !
देश 'भाषण' से नही रोजगार से चलेगा, देश झूठे वादों से नही युवाओं का भविष्य संवारने से ही बचेगा..!
Congratulations to all the members of @IYC on their Foundation day.
IYC is the world’s biggest democratic youth movement focused on building leadership & contributing to nation’s growth.
#RozgarDo campaign launched by IYC today will highlight unemployment issue plaguing India.
भारतीय युवा कांग्रेस की मुहिम #RozgarDo के समर्थन में AICC सचिव श्री @ZubairKhan_INC जी ने की सरकार से मांग !
देश 'भाषण' से नही रोजगार से चलेगा, देश झूठे वादों से नही युवाओं का भविष्य संवारने से ही बचेगा..!
भारतीय युवा कांग्रेस की मुहिम #RozgarDo के समर्थन में लोक सभा सांसद श्री @DeepakBaij1 जी ने की सरकार से मांग !
देश 'भाषण' से नही रोजगार से चलेगा, देश झूठे वादों से नही युवाओं का भविष्य संवारने से ही बचेगा..!
भारतीय युवा कांग्रेस की मुहिम #RozgarDo के समर्थन मे @INCMaharashtra के मंत्री श्री @VijayWedettiwar
r जी ने की सरकार से मांग !
देश 'भाषण' से नही रोजगार से चलेगा, देश झूठे वादों से नही युवाओं का भविष्य संवारने से ही बचेगा..!