ટાટા ગ્રુપ ના વિવાદ માં હું નોએલ ટાટા ની તરફેણ માં છું. દેશનું એકમાત્ર ઉદ્યોગ જૂથ ટ્રસ્ટ ધ્વારા ચાલે છે અને સ્થાપના વખતે આવક નો ઉપયોગ ક્ષિક્ષણ મેડિકલ રિસર્ચ માટે સખાવત માટે વાપરે છે. માલિક નો ઉદ્દેશ પ્રોફેશનલ મેનેજર કરતાં મહત્વ નો છે.
@gauravcsawant Democretic newroom or balancing newroom? News room duty is giving news as it https://t.co/UifVwpX5zv comments or opinion base https://t.co/ppxTLhLXVq views room Pro and opposite views with logical argument.end of the day Media house duty is news without favour and fear truth.
@RajatJain@JagranNews When I was editor of gujarati mid day my editorial policy was secular.I was transparent that my political ideology is anti RSS BJP. NO cheating with readers but I was always giving opinion of my editorial.every journalist has his political ideology and it should be
જો સત્તા પક્ષ ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટ બેલેટ પેપર થી ફ્રી એન્ડ ફેર ચૂંટણી કરાવી સત્તા પલટો ના કરાવી શકે તો જેન ઝી ઇન્ડિયા બ્લોક અને તમામ નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે સવિનય કાનૂન ભંગ કરી અહિંસક આંદોલન કરી સત્તા પલટો કરી શકે છે.
અમિત શાહ કહે છે કે કોંગ્રેસ ઘૂસપેથીયા ને મતાધિકાર આપવા માંગે છે તો શું ૧૩ કરોડ ઘૂસપેઠિયા છે? જો હા હોય તો ગૃહ મંત્રાલય એમની પાસે છે તો આટલા બધા આવી ગયા એ એમની નિષ્ફળતા છે. ગુજરાત ના માત્ર એક શહેર ની મ્યુનિસિપલ કોર્પોરેશન માં જંગી બહુમતી એ દેશ નું પ્રતિબિંબ નથી.
અભિજીત દીપકે નાં દાદી ગુજરી ગયાં છે એમની અંતિમ યાત્રા માં હાજરી આપવા માટે પણ જવાની છૂટ નહી આપીને અમિત શાહ ની પોલીસે માનવતા વિહોણું કૃત્ય કર્યું છે. એ પ્લેન માંથી નીચે તો ઉતરવાના જ હતા તો એમને પ્લેન માં જ ધરપકડ કરવાની ક્યાં જરૂર હતી?
અહિંસક આંદોલન કરવાનો બંધારણીય હક્ક છે. કોકરોચ જનતા પાર્ટી ના 10 મી તારીખ ને આંદોલન ને નિષ્ફળ બનાવવા મોદી સરકારે દિલ્હી ની મેટ્રો ટ્રેન બંધ કરી છે અને દેશ ભરમાંથી દિલ્હી આવતી તમામ ટ્રેનો રદ કરી છે. સુપ્રિમ કોર્ટે સુઓ મોટો કેસ દાખલ કરી સરકાર ના આ નિર્ણય ને રદ કરવો જોઈએ.
ચંદ્રશેખરન અને વેણુ શ્રીનિવાસન કોના ખીલે કૂદે છે? એમનો નોએલ ટાટા સામેનો મોરચો સૈધ્ધાંતિક છે કે કોઈના ઇશારે? બન્ને વચ્ચે બિઝનેસ રિલેશન છે એ તાતા ટ્રસ્ટ ને કેમ ન જણાવ્યું? બ્લડ ઈઝ ઠીકર ઘેન વોટર. ટાટા ગ્રુપ ની લિગસી નોએલ જાળવશે જ.૬૭ ટકા હોલ્ડિંગ છે.
@VinodSharmaView@BJP4India@RajatSethi86@gauravcsawant The word political analist is mis https://t.co/90rmfKEQiv case of rajat sethi he defacto spoke person of https://t.co/nku8kGiKy6 should not use this word against his name.