એક છોકરી મોઢે
દુપટ્ટો બાંધીને જઈ રહી હતી
ત્યાં ભૂરો નજીક જઈને બોલ્યો કે
કહા જા રહી હો જાનેમન,
દુપટ્ટામાંથી અવાજ આવ્યો કે
ઘેર આવો કહું છું બસ ત્યારથી ભૂરો
હજુ સુધી ઘેર નથી ગયો !!
😂😂😂
#fun
જેના એક અવાજ થી ૬૦ કરોડ લોકો ના DP બદલાય જાય.
૮૦ કરોડ લોકોના ઘરે તિરંગો લહેરાય જાય તેને અમુક ચિરકુટ ૨૦૨૪ માં હરાવાની વાત કરે. 😂
#bjp4gujrat#ModiGovernment
बाबाजी (डॉक्टर से)- आपने नर्स बहुत
चंगी रखी है, 😘
उसके हाथ लगाते ही मैं ठीक हो गया।
डॉक्टर- मैं जानता हूं..।
थप्पड की आवाज बाहर तक आई थी।
😂😂😂😂🌹✍🌹
मोज आई हो तो लाइक करना।
પહેલાના સમયમાં કહેવત હતી કે...
મહાદેવના ગુણ પોઠીયો જાણે પણ,,
અત્યારના સમયમાં કહેવત છે કે...
માલિકના ગુણ તો મોબાઈલ જાણે..!
#ગુજરાત#Gujrat#GUJ_WANT_GOV_TEACHERS
પત્ની:
બોલતા બોલતા આપણા લગ્નના ત્રીસ વર્ષ પુરા થઈ ગયા નઈ...!
પતિ:
બોલતા બોલતા તારે થયાં છે... મારે સાંભળતા સાંભળતા થયા છે...!!😂😂💯✅
મોજ આવે તો લાઇક ઠોકો
શિક્ષક : વીજળી ક્યાંથી આવે છે?
ભૂરો : મામા ના ઘેરથી...
શિક્ષક : એ કઈ રીતે?
ભૂરો : જ્યારે જ્યારે લાઈટ જાય છે ને, ત્યારે પપ્પા બોલે છે
"મારા હાળા એ પાછી લાઈટ કાપી નાખી..
#moj