તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ જસદણ તાલુકાનાં કમળાપુર ગામે ક્લસ્ટર લેવલ ફેડરેશન કમળાપુરની મીટીંગ કરવામાં આવી, આ મીટીંગમાં રિલાયન્સ અને સાવારાજ સંસ્થા દ્વારા ગૃ૫ એક્ટિવિટી બાબતે માહિતી આપવામાં આવી તેમજ સીઆઈએફ લોન અરજી કરવામાં આવી. @DDORAJKOT1@DLMRajkot@JasdanTdo
આજરોજ જસદણ તાલુકાનાં ભાડલા ગામે NRLM યોજના દ્વારા કેશ ક્રેડીટ કેમ્પ યોજવામાં આવ્યો જેમા બેન્ક મેનેજરશ્રીઓ, SHG ના બહેનો તેમજ NRLM ટીમ જસદણ હાજર રહેલ. આ કેમ્પમાં ૩૫ અરજીઓ મંજુર કરવામાં આવી અને ૬૨ લાખ રૂપિયાનું યુટીલાઇઝેશન કરવામાં આવ્યું. @DDORAJKOT1@DLMRajkot@JasdanTdo
તા.૨૫/૦૬/૨૦૨૫ ના રોજ કમળા૫ુર અને ભાડલા ગામે કલસ્ટર લેવલ ફેડરેશનની મીટીંગ કરવામાં આવી. જેમા આજીવિકાલક્ષી તેમજ યોજનાકિય માહિતી આ૫વામાં આવી. @DDORAJKOT1@DLMRajkot@JasdanTdo
તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ આંબરડી ગામે કલસ્ટર લેવલ ફેડરેશન આંબરડીની મિટીંગ કરવામાં આવી. મિટીંગમાં આંતરિક ઘિરાણ,નિયમીત બચત તેમજ આર્થિક પ્રવૃતિ અંગે માર્ગદશર્ન આ૫વામાં આવ્યું.@DDORAJKOT1@GlpcLivelihood@DLMRajkot@JasdanTdo
તા.19/05/2025 ના રોજ ડી. એલ.એમ.શ્રી વી.બી. બસીયા સાહેબ દ્રારા જસદણ તાલુકાના મોડલ સી.એલ.એફ. અંગે સ્ટાફ રીવ્યુ મીટીંગ કરવામાં આવી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. @DDORAJKOT1@DLMRajkot@JasdanTdo