media cell inchage mhesana District minority wing .exBJPExecutive member Rms.all India Yuva wing president. samst mir seva samaj trustGeneral Secr . shipping
Bharatiya Janata Mahila Morcha Nagaland team had the honour of presenting a Certificate of Appreciation to Dr. Rosy Tep, Vice Principal & Assistant Professor, Department of English, Tetso College, in recognition of her valuable contribution as Judge of the Poetry Competition organized by BJP Nagaland under the theme “Her Seat, Her Right, Her Time.”
We express our sincere gratitude to Dr. Tep for her support in making the event a success.
@BJP4India@NitinNabin@blsanthosh@anilkantony@YepthomiBen@YanthungoPatton@AbhayGiriBJPMP@TRothrong
भारतीय जनता पार्टी मुख्यालय त्रिकुटा नगर में महिला मोर्चा की टीम के साथ बैठकर विभिन्न ज़िलों से एवं मंडलों की लिस्टों को प्राप्त कर उसका अवलोकन करते हुए ।
यही वजह है कि आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी करोड़ों दिलों पर राज करते हैं।
करीब 30 वर्ष पहले, जब उनके पास कोई सरकारी पद नहीं था, तब न्यूज़ीलैंड यात्रा के दौरान एक सहयोगी ने उन्हें एक मफलर भेंट किया था।
तीन दशक बाद, जब वे भारत के प्रधानमंत्री के रूप में न्यूज़ीलैंड लौटे, तो वही मफलर अपने साथ लेकर गए।
रिश्तों को निभाने की यह संवेदनशीलता, सादगी और स्मरण शक्ति ही प्रधानमंत्री मोदी को एक असाधारण नेता बनाती है।
આજરોજ બનાસકાંઠાના પ્રવાસ દરમિયાન આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબે બનાસ કમલમ, ચડોતર ખાતે જિલ્લાના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.
"આરોગ્ય, શિક્ષણ અને વિકાસનું ત્રિવેણી સંગમ!"
બનાસકાંઠાના તેનીવાડા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના વરદ્હસ્તે જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 25 એકરમાં નિર્મિત થનારી મેડીવંતા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ તથા હેલ્થકેર કેમ્પસના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
આ પ્રસંગે માન. મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ રાજ્યમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ, મેડિકલ શિક્ષણને નવી ગતિ તેમજ જનકલ્યાણકારી આરોગ્ય યોજનાઓના સશક્ત અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું. સાથે જ યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સૌને આહવાન કર્યું.
બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકોને ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ અને તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવનાર આ હેલ્થકેર કેમ્પસ વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
#Banaskantha #Healthcare #MedicalCollege #RajyasabhaMP #MayankNayak