આજે જ્યુબિલી ગ્રાઉન્ડ, ભુજ ખાતે ‘સાંસદ ખેલ મહોત્સવ -2025’ અંતર્ગત આયોજિત વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર સૌ ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવશ્રીઓ દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા…(1/1)
#sansadkhelmahotsav2025
સંગઠન પર્વ દ્વારા મજબૂત સંગઠનનું નિર્માણ...
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ રાજ્યકક્ષાના મંત્રી આદરણીય શ્રી @MLAJagdish જી એ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પદભાર સંભાળ્યો.
"વોકલ ફોર લોકલથી આત્મનિર્ભરતા તરફ, આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત તરફ”
આજે માધાપર ખાતે કચ્છ લોકસભા દ્વારા આયોજિત ‘વેપારી સન્માન સમારોહ તથા વેપારી સ્વદેશી સંમેલન’ માં ઉપસ્થિત અને વર્ષોથી સ્વદેશી ચીજ વસ્તુઓના વેચાણ કરી રહેલ વેપારી ભાઈઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે વેપારી ભાઈઓ સાથે સહજભાવે સંવાદ સાધીને તેમના દ્વારા વેચાતા ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી.