ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને દીર્ઘાયુ તેમજ સ્વસ્થ જીવન પ્રદાન કરે અને આપ સતત માં ભારતીની સેવા સાથે અમને માર્ગદર્શન કરતા રહો એજ મંગલકામનાઓ.
#HappyBirthDay