અમદાવાદ ખાતે ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન દ્વારા 'એક રાષ્ટ્ર એક ચુનાવ' કાર્યક્રમ યોજાયો જેમાં અમદાવાદ (પૂર્વ)ના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ, મહામંત્રી - શ્રીપરેશભાઈ લાખાણી, ની ઉપસ્થિતમાં 'એક રાષ્ટ્ર એક ચુનાવ' વિષય ઉપર વક્તવ્ય આપ્યું.
અમદાવાદ ખાતે એડવોકેટશ્રીઓના કાર્યક્રમમાં "વન નેશન વન ઈલેક્શન" વિષય પર માન. શ્રી રવિકુમાર આર. ત્રિપાઠી સાહેબ (પૂર્વ ન્યાયાધીશ, ગુજરાત હાઇકોર્ટ) અને શ્રી સંજય પ્રસાદ (પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, ગુજરાત) દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું.#OneNationOneElection#advvijaysharma
ભગવાન સ્વામિનારાયણ ના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી, કરોડો લોકો ના પ્રેરણા સ્ત્રોત, અને વિશ્વવ્યાપી @BAPS સ્વામીનારાયણ સંસ્થા ના પ્રમુખ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ ના 89 માં જન્મદિન નિમિત્તે તેમના શ્રી ચરણો ના કોટી કોટી વંદન.
#MahantSwami@BAPS_PubAffairs
Happy Birthday Shri Subramanian Swamy Ji, Former Rajya Sabha member. I pray that Lord Somnath Mahadev blesses you with a long and healthy life.
@Swamy39@vhsindia
Congratulations to @isro on successful launch of Surface to Surface Ballistic Missile Agni-5 from APJ Abdul Kalam Island, Odisha. The missile, which uses 3-stage solid-fuelled engine, is capable of striking targets at ranges up to 5,000 KM with a very high degree of accuracy