રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ના રચયિતા મહાન કવિ
બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયજી
અને ભારત ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ના વીર સપૂત અમર શાહિદ
મંગલ પાંડેજી
ની પુણ્યતિથિ પર નમન !
#bankimchandrachattopadhyay#mangalpandey#BJP#politician
राज्यसभा दिवस की सभी माननीय वर्तमान एवं पूर्व सदस्यों को शुभकामनाएँ। भारतीय लोकतन्त्र को सशक्त बनाने में संसद के उच्च सदन की महत्वपूर्ण भूमिका रही है। मुझे पूर्ण विश्वास है कि आने वाले समय में भी यह सदन देश के राजनीतिक निर्माण और जनहित में इसी तरह अपनी अहम भूमिका निभाता रहेगा।
‘સેવા એજ સંગઠન’ના સૂત્ર સાથે લોકસેવામાં સદાય મોખરે રહેનાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ અને મારા માર્ગદર્શક આદરણીય શ્રી @DrPrashantkorat જીને પ્રમુખ પદે પ્રથમ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ..
#SevaHiSangathan#1YearofDrPrashantKorat
अपनी आज़ादी को हम हरगिज
भुला नहीं सकते
सर कटा सकते है लेकिन सर झुका सकते नहीं
देश के शहीदों को शत् शत् नमन |
23 मार्च - शहीद दिवस पर महान स्वतंत्रता सेनानी अमर शहीद भगत सिंह
सुखदेव और राजगुरु को विनम्र नमन |
#ShaheedDiwas#ShahidDiwas#शहीददिवस#MartyrsDay#Sukhdev#Rajguru