विश्व की सबसे बड़ी राजनीतिक पार्टी “भारतीय जनता पार्टी” के 45 साल के इतिहास में सबसे छोटी उम्र 45 साल के राष्ट्रीय अध्यक्ष की बड़ी ज़िम्मेदारी मिलने पर युवाओं के आदर्श श्री @NitinNabin जी को बहुत बहुत शुभकामनाएँ।
आपके सक्षम नेतृत्व में आनेवाले दिनों में भाजपा सभी चुनावों में और संगठनात्मक कार्यों में सफलता और नईं ऊँचाइया हासिल करें ऐसी मंगलकामनाएँ।
#NitinNabin #BJPPresident #BJP4India
प्रधानमंत्री श्री @narendramodi जी की उपस्थिति में श्री @NitinNabin जी को भाजपा का राष्ट्रीय अध्यक्ष चुना गया।
इस अवसर पर प्रधानमंत्री जी ने उनका माल्यार्पण कर अभिनंदन किया और उन्हें बधाई दी।
ટાઈફોઈડથી બચવા આટલું કરીએ
ટાઈફોઈડ એ માત્ર સામાન્ય તાવ નથી,
પરંતુ સાલ્મોનેલા ટાઈફી બેક્ટેરિયાથી થતો એક ગંભીર ચેપ છે.
જો સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ બની શકે છે.
મુખ્ય લક્ષણો ઓળખો
● સતત વધુ તાવ : તાપમાન 104'F (40'C) સુધી પહોંચી શકે છે.
● પેટની સમસ્યાઓ : [પેટમાં દુખાવો, ઝાડા અથવા કબજિયાત.
● શારીરિક નબળાઈ : અત્યંત થાક, માથાનો દુખાવો અને ભૂખ ન લાગવી.
શું કરવું? (બચવાના ઉપાયો)
● સ્વચ્છ પાણી : હંમેશા ઉકાળેલું અથવા શુદ્ધ ફિલ્ટર કરેલું પાણી પીવું.
● હાઈજીન : જમતા પહેલા અને શૌચાલયના ઉપયોગ પછી સાબુથી હાથ ધોવાની આદત પાડો.
● ખોરાક : બહારનો ખુલ્લો, વાસી ખોરાક ટાળો. ફળો અને શાકભાજી ધોઈને જ વાપરો.
સતર્ક રહો, સુરક્ષિત રહો!
ડૉક્ટરની સલાહ ક્યારે લેવી?
● જો તમને ઉપરના કોઈ પણ લક્ષણો જણાય તો તરત જ નિષ્ણાંત ડૉક્ટર પાસે તપાસ કરવો. અધૂરી સારવાર રોગને ફરી ઉથલો મારવામાં મદદ કરે છે, તેથી ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર પૂર્ણ કરો.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આજે પ્રદેશ બેઠક યોજાઈ, જેમાં વિવિધ મુદ્દાઓ પર સંગઠનાત્મક ચર્ચા કરવામાં આવી.
આ અવસરે પ્રદેશ મહામંત્રી @DrPrashantkorat , શ્રી @AjayMember , શ્રી @aniruddhdavebjp , શ્રી @Hitendrasinhbjp સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના સોમનાથ પ્રવાસ સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીએ આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે વીડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમના આયોજનની સમીક્ષા કરી અને માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી @DrPrashantkorat , શ્રી @AjayMember , શ્રી @aniruddhdavebjp , શ્રી @Hitendrasinhbjp વિશેષ ઉપસ્થિત રહ્યા.
વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (વિકસિત ભારત - જી રામ જી) અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીએ પત્રકાર પરિષદ સંબોધી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી @DrPrashantkorat , પ્રદેશ મુખ્ય પ્રવક્તા @dranilpatel11 અને પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ શ્રી @PrashantValaBJP વિશેષ ઉપસ્થિત રહ્યા.
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय।।
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
આ અવસરે પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા.
હર હર મહાદેવ 🙏
સોમનાથ દાદાના સાનિધ્યમાં યોજાનારા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ વિશેષ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી તથા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી.
જય સોમનાથ 🙏
#SomnathSwabhimanParv
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીએ આજે સોમનાથ (વેરાવળ) થી અમદાવાદ સુધી 'વંદે ભારત એક્સપ્રેસ'માં મુસાફરી કરી.
આ મુસાફરી દરમ્યાન તેમણે ટ્રેનમાં ઉપલબ્ધ વિશ્વસ્તરીય સુવિધાઓનો જાતઅનુભવ કર્યો અને સહ-મુસાફરો સાથે સંવાદ સાધી તેમના અનુભવો પણ જાણ્યા હતા.
બાલ્યાવસ્થા થી જ રાષ્ટ્ર સેવામાં સમર્પિત, ગુજરાતવાસીઓની સેવામાં દિવસ-રાત કાર્યરત ગુજરાત સરકારના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે તથા આપના નેતૃત્વમાં ગુજરાત અનેક સફળતાના સોપાન સર કરે તેવી પ્રાર્થના…
“એક નાનું પગલું લોકોના જીવનની રક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થાય છે, ચાલો આપણે પણ સુરક્ષા અને સલામતી સાથે મકરસંક્રાંતિ મનાવીએ”
દરીયાઈ શહેર માંડવી મધ્યે મકરસંક્રાંતિના પાવન પર્વ તથા ગુજરાત સરકારના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જી ના જન્મદિવસની પુર્વ સંધ્યાએ માંડવી શહેર ભાજપા વોર્ડ નંબર ચાર દ્રારા દાદા ની ડેરી મધ્યે શહેરના દ્રિચક્રીય વાહનો ચલાવતા લોકોને પાકી દોરથી કોઈપણ પ્રકારની ઈજા ના થાય તથા તેમની સલામતી માટે નિ:શુલ્ક સુરક્ષા કવચ (સેફ્ટી ગાર્ડ) લગાવવામાં આવ્યા ત્યારે માંડવી શહેર ભાજપ પ્રમુખ શ્રી દર્શનભાઈ ગોસ્વામી, કારોબારી ચેરમેન શ્રી વિશાલ ઠક્કરના સહયોગથી તથા માંડવી પીઆઈ શ્રી બારોટ સાહેબ અને પોલીસ મિત્રોના ઉપસ્થિતિમાં નિ:શુલ્ક લગાવવામાં આવ્યા…
શહેરીજનોની સુખાકારી અને સલામતી માટેના આ કાર્યક્રમમાં માંડવી શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, માંડવી નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન શ્રી પારસભાઈ માલમ, શહેર ભાજપા ઉપપ્રમુખ શ્રી નરેનભાઈ સોની, શહેર ભાજપા ખજાનચી શ્રી પ્રવિણભાઈ ગોર, અનુસૂચિત મોર્ચાના પ્રમુખ શ્રી શંકરભાઈ જુવડ, યુવા ભાજપના શ્રી શક્તિસિંહ ઝાલા, શહેર ભાજપના કારોબારી સદસ્ય શ્રી હિતેશભાઈ મહેતા, શ્રી જગદીશભાઈ જોષી, શ્રી રૂપેશભાઈ સોની, શ્રી હિંમતસિંહ રાઠોડ, શ્રી કાંતિભાઈ પટ્ટણી, શ્રી હિતેશભાઈ શાહ, શ્રી હરીશભાઈ માંગલીયા, શ્રી શૈલેષભાઈ જોષી, શ્રી રાજાભાઈ કોલી, શ્રી મહેશભાઈ ગોસ્વામી, શ્રી દેવિયાન ગઢવી, શ્રી પ્રતિકભાઈ શાહ, શ્રી હરપાલસિંહ જાડેજા, શ્રી સાવનસિંહ રાઠોડ વગેરે કાર્યકરો તથા શ્રી રામભાઈ ગઢવી, શ્રી કિરણભાઈ ચૌધરી, સુરૂભા જાડેજા, શ્રી દેવાભાઈ આહીર, શ્રી હિરજીભાઈ માતંગ, શ્રી આનંદભાઈ ધોડકીયા પોલીસ વગેરે પોલીસ અધિકારીઓ આ સેવાકીય કાર્યમાં સહભાગી થયા…
अटल यात्रा: शून्य से शिखर तक! 🇮🇳
एक साधारण बालक से लेकर आधुनिक भारत के स्वप्नद्रष्टा तक का अटल जी का सफर अविश्वसनीय और अनुकरणीय है।
गांव की पगडंडियों से संसद की सीढ़ियों तक, अटल जी ने सिखाया कि संकल्प अगर 'अटल' हो, तो इतिहास खुद अपनी राह बनाता है।
चाहे वो संयुक्त राष्ट्र में हिंदी की गूंज हो या पोखरण का साहस, उनके लिए हमेशा 'राष्ट्र सर्वोपरि' रहा।
उनकी जीवनयात्रा केवल एक व्यक्ति की कहानी नहीं, बल्कि एक नए भारत के उदय की गाथा है।
#atalsmritivarsh
यह सिर्फ़ सहायता नहीं, हौसलों को नई रफ़्तार देने का संकल्प है।
करंट हादसे के बाद भी हार न मानने वाले पैरा-एथलीट गगदास परमार को मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी के निर्देश पर अत्याधुनिक प्रोस्थेटिक पैर उपलब्ध कराए गए।
अब उनका लक्ष्य राष्ट्रीय और अंतरराष्ट्रीय मंच पर देश का नाम रोशन करना है।
गुजरात की भाजपा सरकार हर संघर्षशील प्रतिभा के साथ मजबूती से खड़ी है।
#GujaratCares
2025 brought us closer to #ViksitBharat.
With reforms taking root and confidence rising, 2026 moves forward with ambition, determination and belief in India’s limitless potential. 🇮🇳
વિકસિત ભારત - જી રામ જી યોજનામાં જળસુરક્ષા, ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામે રક્ષણ એમ ચાર મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે.
- મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી