26 July celebrated as Kargil Vijay Diwas, will be remembered for the patriotism, dedication, determination & exceptional valour of our Kargil Ke Veer.
#KargilWarriors#KargilVijayDiwas#KargilKeVeer
હર હર મહાદેવ…
પવિત્ર શ્રાવણ માસ સૌના જીવનમાં ભક્તિ, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે તથા મહાદેવની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ જળવાઈ રહે તેવી પ્રાર્થના.
વાવ-થરાદ જિલ્લાના પ્રવાસ દરમિયાન શાળા છોડી ચૂકેલી એક દીકરીના ઘરે મુલાકાત લીધી. વાલીઓ સાથે શિક્ષણના મહત્વ અંગે સંવાદ કરી તેમને પ્રેરિત કર્યા અને દીકરીને ફરી શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણની મુખ્યધારામાં જોડાઈ.
જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક, 2026ને સંસદ દ્વારા મંજૂરી મળવી એ દેશના લાખો-કરોડો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવતો ઐતિહાસિક નિર્ણય છે.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના દૃઢ નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય પરીક્ષા પ્રણાલીમાં(1/2)
પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકેના 5 વર્ષ દરમિયાન પોતાના અવિરત પરિશ્રમ, સંગઠન કૌશલ્ય અને કાર્યકર્તાઓ પ્રત્યેની આત્મીયતાથી ગુજરાત ભાજપને વધુ મજબૂત બનાવનારા આદરણીય શ્રી @ratnakar273 જીને 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
રાષ્ટ્રરક્ષાને સર્વોપરી માની અવિરત ફરજ બજાવતા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) ના તમામ શૂરવીર જવાનોને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.
દેશની સુરક્ષા માટે આપનું અડગ સમર્પણ, અવિચળ શૌર્ય અને અવિસ્મરણીય બલિદાન સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતિક છે.