The 8th Pay Commission will be applied from 1st January 2026, and even a peon or constable is expected to receive ₹50,000+ salary, which is higher than an Infosys software engineer with 2 years of experience.
Peon: ~₹45,000
Clerk: ~₹50,000
Postman: ~₹55,000
Constable: ~₹58,000
Head Constable: ~₹69,000
ASI: ~₹76,000
Junior Engineer: ~₹92,000
Inspector: ~₹1,20,000
Section Officer: ~₹1,29,000
IAS / IPS / IFS: ~₹1,55,000
IAS / IPS (Senior Scale): ~₹2,10,000
Secretary to the Gov of India: ~₹3,00,000
The figures shown are Basic Pay only. DA, HRA, TA, Uniform Allowance, and Risk Allowance will be an additional 25-50%.
I think when you’re transitioning from being a people pleaser into someone with better boundaries, it can feel so strange — it's hard to tell if you’re being mean or if you’re simply respecting your own feelings, because you’re so used to putting other people's feelings first.
કચ્છના અખાતનો વિસ્તાર દરીયાઈ જીવ સૃષ્ટિ માટેનું સ્વર્ગ માનવામાં આવે છે. તેમાં પણ નરારા ટાપુ પર જોવા મળતી વિશિષ્ટ પ્રકારની દરિયાઈ જીવસૃષ્ટિ સહેલાણીઓને રોમાંચક અનુભવ પ્રદાન કરે છે.
#SereneSunday#MahitiMorning#Nationalpark
I love people who unlearn their own toxic patterns, turn their pain into power, wounds into wisdom, and disrespect from others into strong boundaries without becoming like those who traumatized them.
સમય સમયની વાત છે,
ગઈ કાલે જે તડકાથી sukoon મળતું હતું,
આજે તેનાથી જ જલન થાય છે.
ક્યારેક જે સાથમાં શાંતી હતી,
આજે એ જ સાથમાં ઉલઝન થાય છે.
જેમ સમય બદલાય છે,
તેમ લાગણીઓ પણ રંગ બદલે છે,
ક્યાંક શરદમાં પણ ગરમી લાગે,
તો ક્યાંક વસંતમાં પાનખર થાય છે.
હા, સમય સમયની વાત છે.
અનંત પ્રેમ છે તારા માટે,
કોઈ મર્યાદા નથી, કોઈ શરત નથી.
આ હૃદય તારા નામે ધબકે,
જેમ સમુદ્ર અનંત છે, તેમ પ્રેમ પણ અવિરત વહે.
સમય બદલાય, ક્ષિતિજ ઓગળી જાય,
પણ મારા લાગણીઓનું આકાશ અડગ રહે.
કદાચ શબ્દો ઓછા પડે,
પણ હ્રદયની દરેક ધબકાર તારા માટે છે.
તારા સ્પર્શમાં છે શાંત સમૃદ્ધિ,
તારા અવાજમાં છે મધુર સંગીત.
તું ને હું – એક જ સૂર, એક જ વાત,
એકબીજામાં ઓગળી ગયેલી એક હકીકત.
મારા સપનામાં, મારી વાચનામાં,
મારા શ્વાસમાં, મારા ગાનમાં,
હર ક્ષણે, દરેક સંજોગે,
તું જ છે, તું જ છે, તું જ છે!
તારા સ્મરણમાં ડૂબું તો પણ તરસ ઉતરે નહીં,
જાણે કે કોઈ સળગતી આગ બની બાકી લાગે.
હૃદયની કિનારેએ તારું નામ જ સજાવું છું,
શબ્દોની જંગલમાં તારી ગઝલ વસાવું છું.
તું હોય ને તો એંધાણ સહેલા લાગે,
તારા વગર તો મન પણ અજાણ્યું અજાણ્યું લાગે!
#jayy
(2/2)
તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે,
તારી સાથે અધૂરી ક્ષણ પણ પૂર્ણ લાગે છે.
તારા વગર મારાં શબ્દોને પણ એકલવાયું લાગે,
સપનાનું શહેર પણ સૂનું સૂનું લાગે છે.
તારા હસતા ચહેરા સાથે રાત પણ સવાર લાગે,
સાંજના સૂરજમાં પણ તારો પરછાયો લાગે.
(1/2)