મોદીના રોડશોમાં લાકડા-લોખંડની આડાશો ઊભી થઇ.
કલાકો સુધી વાહનવ્યવહાર થંભાવી દીધો.
ભારત જોડો યાત્રા સ્વયંભૂ નીકળી પડી છે.
ન કોઇ વિધ્ન ન કોઈ આડાશ.
દિલમાં પ્રેમ અને હૃદયમાં સહિષ્ણુતા સાથે લાખોની સંખ્યામાં લોકો યાત્રા કરી રહ્યા છે.
#BharatJodoYatra
2019: Govt bans beach sand mining by pvt players for national security reasons.
April 2022: Adani co signals interest in Sand Mining.
May 2022: Proposal to allow pvt players in beach sand mining.
👏🙏👏
https://t.co/3rtWBY9HFS
साधन सम्पन्न होने की चाह रावण का मार्ग है तो साधना सम्पन्न होना श्रीराम की दिशा। आप ‘साधनों’ की नहीं ‘साधना’ की शक्ति से विजय प्राप्त करें। रामराज्य में वर्णित एक प्रसंग के वाचन के साथ आप सभी को विजयदशमी की हार्दिक शुभकामनाएं, जय श्री सीताराम 🌹🙏
ये वीडियो गुजरात के पोरबंदर शहर से है, जहां स्थानीय प्रशासन ने दो दरगाहों को अवैध बताते हुए उन्हें ध्वस्त कर दिया. इसके बाद विरोध प्रदर्शन शुरू हो गए. देखिए पुलिस का क्या कहना है...
वीडियो: बीबीसी गुजराती
ભાજપના રાજમાં કિશોરીઓ સુરક્ષિત નથી, ધોળે દિવસે ગુંડાઓ-મવાલીઓ ગળા કાપવાની હરકતોથી ધરાતા નથી.
ભાજપનું મૌન જ બતાવે છે કે ગુજરાતમાં ગળા કાપવાની ઘટનામાં બાબતે ભાજપ ઉદાસિન છે.
#BJPExposed
ગોડસે-વૃત્તિને ખાદીનાં તાંતણે બાંધવાનો કારસો ભાજપ કરી રહી છે
બૂનિયાદી શિક્ષણના પાયા સમી ડીમ્ડ યુનિવર્સિટી એવી ગૂજરાત વિદ્યાપીઠમાં પણ ભાજપે રાજકારણનો અખાડો બનાવી દીધો.
#BJPExposed
કોંગ્રેસ ચૂપચાપ કાર્ય કરી રહી છે. ‘ભારત જોડો યાત્રા’ના જનસૈલાબથી એક નવા યુગનો આરંભ થઇ રહ્યો છે. જે રાજ્યોમાં ભાજપની સરકાર છે તેના યુવાઓનો મિજાજ પણ દેશના પરિવર્તનની ગવાહી આપે છે.
#BharatJodoWithSoniaGandhi#BharatJodoYatra
ઘમંડ અને આસુરીવૃત્તિનું નવું સંસ્કરણઃ પુત્ર પણ પિતાના પગલે આગળ વધી રહ્યા છે.
શક્તિ પ્રદર્શનના વરવા કૃત્યો ભાજપાના સંસ્કારમાં ઉમેરાતા જાય છે.
#BJPExposed