Human replica of 75 created by students of Gujarat Public School Chhani as part of celebration of 75 years of Independence. 400 students of BRG group run GPS Chhani created a human replica of 75 as part of #AzaadiKaAmritMahotsav.
#HarGharTiranga
*ગેરકાયદેસર દારૂના વેચાણ વિરૂધ્ધ ગુજરાત પોલીસની કડક કાર્યવાહી
વર્ષ-૨૦૨૨માં તા.૩૦/૦૬/૨૦૨૨ સુધીમાં કુલ ૮૫,૪૩૬ ગુનાઓ દાખલ
પોલીસ દ્રારા દેશી દારૂના ૬૯,૯૨૪ ગુનાઓ નોંધી તેમાં કુલ રૂ. ૩.૪૮ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે અને ૬૬,૩૯૩ આરોપીઓની ધરપકડ થયેલ છે. @sanghaviharsh