लाल किले की ऐतिहासिक धरती पर 80वें स्वतंत्रता दिवस समारोह में सहभागी बनने का गौरव प्राप्त हुआ।
तिरंगे की आन-बान और शान के बीच यह अवसर उन वीर सपूतों के त्याग, तपस्या और बलिदान को नमन करने का है, जिनके संघर्षों से हमें स्वतंत्र भारत मिला।
जय हिंद!
#IndiaIndependenceDay
પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ સંસદીય સ્થાયી સમિતિના પ્રવાસના માધ્યમથી પ્રથમ વખત લદ્દાખ વિસ્તારની મુલાકાત લેવાનો એક અદ્ભુત અને ગૌરવપૂર્ણ અવસર મળ્યો.
આ પ્રવાસ દરમિયાન સમિતિઓ સાથે વિસ્તૃત સંશોધન અને ચર્ચા કરવાનો મોકો મળ્યો.
મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સુગમતા રહે અને એમની સુખ-સુવિધાઓ સચવાયેલી રહે એ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલનાં કેમ્પસમાં પોસ્ટ ગ્રેજયુએશનના વિદ્યાર્થીઓ માટે PG હોસ્ટેલને લોકાર્પિત કરતા આજે ખૂબ આનંદની લાગણી અનુભવી. વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી!
આજે સુરત મહાનગરનાં વિવિધ ઝોન વિસ્તારમાં બ્રીજ અને હાઇડ્રોલિક વિભાગનાં અંદાજિત 230.19 કરોડનાં ખર્ચે સાકાર થનાર વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવાનો અવસર સાંપડ્યો.
આ વિવિધ પ્રકલ્પોને કારણે સુરત મહાનગરનાં નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થશે, મુસાફરીનો સમય બચશે, માર્ગવ્યવસ્થા સરળ બનશે ! સુરત મહાનગરનો વિકાસ વધુ ઝડપી અને વેગવંતો બનશે !
————————-
आज सूरत महानगर के विभिन्न जोन क्षेत्रों में ब्रिज और हाइड्रोलिक विभाग के लगभग 230.19 करोड़ रुपये की लागत से साकार होने वाले विभिन्न प्रकल्पों का शिलान्यास करने का सौभाग्य प्राप्त हुआ।
इन प्रकल्पों से सूरत महानगर के नागरिकों की सुख-सुविधा में वृद्धि होगी, यात्रा का समय बचेगा, और यातायात व्यवस्था सुगम बनेगी। सूरत महानगर का विकास और भी तेजी और प्रगति के साथ आगे बढ़ेगा!
શૌર્ય, બહાદુરી, અપરાજિત, અજેય અને મહાન યૌદ્ધા મહારાણા પ્રતાપજીની જયંતિ પર એમને શત શત નમન કરું છું. એમનું જીવન, એમની બહાદુરી અનેક શીખ આપે છે. એમાંથી મને જે વાતોએ ખૂબ પ્રેરણા પૂરી પાડી છે, એ આપની સાથે શેર કરી રહ્યો છું.
👉દરેક વ્યક્તિએ એનાં પરિવાર સાથે એનાં રાષ્ટ્ર માટે પણ વિચારવું જ જોઇએ, સાચો નાગરિક એ જ છે.
👉 જ્યાં સુધી તમને તમારી મંઝિલ ના મળે ત્યાં સુધી અથાગ પરિશ્રમ કરતા રહો !
👉 અત્યંત વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ હારી ના જાવ, એ પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરો.
કૈસે મૈં ખેલું હોરી, અરે મોરે શ્યામ પે દૂજો રંગ ચઢે ના અબીર ગુલાલ કા રંગ ચઢે ના, ના લાગે પિચકારી
હોળીના પાવન પર્વની નીમીતે પરીવાર તેમજ મિત્રો સાથે હોળીકાની પ્રદક્ષીણા કરીને આ શુભ દિવસ પર સૌને સારા સ્વાસ્થ્ય,ધન,લાંબુ આયુષ્ય, શાંતિ ખુશી અને આનંદના આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરી.
At 10:30 AM tomorrow, 8th March, I will be presenting the first ever National Creators Award. These Awards are a celebration of innovation, creativity and the remarkable spirit of the creator's community.
https://t.co/3DSxBaeb7j
वाइब्रेंट गुजरात ग्लोबल समिट में सहभागी बनने हेतु गुजरात पधारे राजस्थान के माननीय उद्योगमंत्री श्री राज्यवर्धन सिंह राठौर जी से मुलाकात की।
@Ra_THORe#VibrantGujarat#VGGS2024
सदियों के इंतजार के बाद अयोध्या धाम में सुमंगल की घड़ी नजदीक ही है। इस पुण्य अवसर को लेकर उत्तर से दक्षिण और पूरब से पश्चिम तक, हर ओर प्रभु श्री राम का जयकारा गूंज रहा है। आस्था और भक्ति के इसी वातावरण का अनुभव आपको इस प्रस्तुति से होगा।
#ShriRamBhajan