🇮🇳 જય ભારત 🇮🇳
॥ શ્રદ્ધા થકી શિક્ષણની પદયાત્રા ॥
OBC અનામત વર્ગીકરણ ની વાત લઈને નીકળેલા મારા સાથી મિત્ર તારક ઠાકોર દ્વારા ટોટાણા થી અંબાજી સુધી જે પદયાત્રા કરી તેને સાથ અને સહકાર આપ્યો.
🙏🏻 જય રામાપીર 🙏🏻
તા.૦૧/૦૮/૨૦૨૬ ના રોજ રણુજા (રાજસ્થાન) ખાતે રામાપીરનો ૧૦૮ જ્યોતનો પાઠ કરવામાં આવ્યો અને રણુજા ખાતે ઠાકોર સમાજની ધર્મ-શાળા બનાવવાં માટે ચર્ચા વ���ચારણા કરવાંમાં આવી.
🇮🇳 જય ભારત 🇮🇳
ભારત દેશ��ાં આશરે ૯૩૦૦૦ થી પણ વધુ સરકારી શાળાઓ પૂરતા શિક્ષક ના હોવાના કારણે અથવા તો અન્ય કોઈ કારણોસર બંધ થઈ ગઈ છે,
રાજસ્થાનમાં પુરતા શિક્ષક ન હોવાના કારણે શાળામાં ભણતા નાના બાળકોને આંદોલન કરવું પડે છે તે આ સરકાર માટે ખૂબ જ શરમ જનક વાત કહેવાય…
केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने 25 जुलाई 2026 को अपने पद से इस्तीफा दे दिया है। उन्होंने अपना त्यागपत्र प्रधानमंत्री नरेंद्र मोदी को भेज दिया है ।
🇮🇳 જય ભારત 🇮🇳
તારીખ/28//6/2026 રવિવાર ના રોજ શીલજ અમદાવાદ ખાતે શ્રી આશાપુરા ટ્રસ્ટ ના પ્રમુખ પૂનમજી ડાભી દ્વારા ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓ નું ટ્રોફી આપીને સન્માન કરવામાં આવેલ.
🇮🇳 જય ભારત 🇮🇳
તારીખ/13//6/2026 ના રોજ અસારવા ખાતે અસારવા પ્રીમિયમ લીગ (APL) નું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદર��ીય પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવેલ હતું
🙏🏻⚔️ જય ઠાકોર સમાજ ⚔️🙏🏻
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા અભદ્ર ભાષા વાપરીને ગેનીબેન ઠાકોરનું અપમાન કરવામાં આવ્યું તેનો ઠાકોર સમાજ વિરોધ નોંધાવે છે, જો ટૂંક સમયમાં માફી નહીં માંગે તો આવનાર સમયમાં પરિમાણ ભોગવવા તૈયાર રહે.
🇮🇳 જય ભારત 🇮🇳
તા.૨૬-૦૩-૨૦૨૬ ના રોજ સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આયોજિત ॥ક્ષત્રિય એકતા શોર્ય સંમેલન॥ (રણભેરી) માં મને આમંત્રિત કરી સાલ ઓઢાડીને સમ્માનિત કરવા બદલ સોનાસણ,સોનગઢ અને નનાનપુર ગામ ક્ષત્રિય એકતા સમિતિનો ખુબ ખુબ આભાર.🙏🏻
🇮🇳 જય ભારત 🇮🇳
॥ સમગ્ર વિ���્વ માં શાંતિ ફેલાય અને લોકો ના પેટ માં ઠંડક રેલાય તે હેતુ થી ઠંડા પાણી ની પરબ ॥
અસારવા યુથ સર્કલ દ્વારા પ્રભુનગર સર્કલ ખાતે ગરમ��ને ધ્યાન માં રાખીને રાહદારીઓ માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી.