લોકપ્રિય ધારાસભ્ય શ્રી, ગુજરાત રાજ્યના સહકારી મંત્રી શ્રી @MLAJagdish જી ને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે વરણી થવા બદલ અંતઃકરણ પૂર્વક ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.
૧૪/૦૯/૨૦૨૫ ને રવિવારના રોજ મારા ભત્રીજા અ.નિ.રામભાઈ અરશીભાઈ પાનેરા નું દુઃખદ અવસાન થયેલ છે, પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
તારીખ - ૧૯/૦૯/૨૦૨૫, શુક્રવાર
સમય - બપોરે ૩ થી ૬
સ્થળ - શ્રી જે.એમ.પાનેરા શૈક્ષણિક સંકુલ, બાંટવા રોડ કોલેજ કેમ્પસ - માણાવદર
દિલગીરી સાથે જણાવવાનું કે, તારીખ - ૧૪/૦૯/૨૦૨૫ ને રવિવારના રોજ મારા ભત્રીજા અ.નિ.રામભાઈ અરશીભાઈ પાનેરા નું દુઃખદ અવસાન થયેલ છે, પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
જય શ્રી સ્વામિનારાયણ.
જયશ્રી કૃષ્ણ.
આહીર સમાજ ના વડીલ મુરબ્બી, સહકારી આગેવાન શ્રી સ્વ.દેશાભાઈ અરજણભાઈ હેરભા ના અવસાન ના સમાચાર સાંભળીને ખુબ જ દુઃખની લાગણી અનુભવું છું.
પરમકૃપાળુ પરમાત્મા દેશાભાઈ ની પવિત્ર આત્માને શાંતિ અર્પે તેમજ હેરભા પરિવાર ને આ દુઃખ ની ઘડીમાં સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુ ના ચરણોમાં પ્રાર્થના.
Delighted to have met President Gabriel Boric Font of Chile during the Rio BRICS Summit. India-Chile friendship is getting stronger and stronger!
@GabrielBoric
I’m honoured to have been conferred ‘The Grand Collar of the National Order of the Southern Cross.’ Gratitude to President Lula, the Government and the people of Brazil. This illustrates the strong affection the people of Brazil have for the people of India. May our friendship scale even newer heights of success in the times to come.
@LulaOficial
Sinto-me honrado por ter recebido o Grande Colar da Ordem Nacional do Cruzeiro do Sul. Gratidão ao Presidente Lula, ao Governo e ao povo brasileiro. Isso ilustra o profundo afeto que o povo brasileiro tem pelo povo indiano. Que nossa amizade alcance os ápices do sucesso nos tempos vindouros.
@LulaOficial
Clean energy, sustainable development and overcoming climate change were also prominent topics of discussion in our talks. Other areas where we will work even more closely include defence, security, AI and agriculture. India-Brazil cooperation in space, semiconductors and DPI will benefit our people.
Held fruitful talks with President Lula, who has always been passionate about India-Brazil friendship. Our talks included ways to deepen trade ties and also diversify bilateral trade. We both agree that there is immense scope for such linkages to thrive in the coming times.
@LulaOficial
Energia limpa, desenvolvimento sustentável e superação das mudanças climáticas também foram temas proeminentes em nossas conversas. Outras áreas em que trabalharemos ainda mais estreitamente incluem defesa, segurança, IA e agricultura. A cooperação Índia-Brasil no espaço, semicondutores e DPI beneficiará nossos povos.