*હોંશિયાર કરતા સમજદાર વધુ શ્રેષ્ઠ હોય છે,!
*કારણ કે, હોંશિયાર રસ્તા પરનાં કાંટાથી બચીને નીકળશે,!!
*જ્યારે સમજદાર તો રસ્તા પરનાં કાંટા જ વીણી લેશે...!!
નમઃ શિવાય 🙏🏾
*શારીરિક ઘા કરતાં ચારિત્ર્ય પર લાગેલો ખોટો દાગ સજ્જન માણસ ને હૃદયસોંસરો વીંધી નાખે છે અને તે તેને જીવનભર અંદરથી કોરી ખાય છે..!!*
🙏Good Morning 🙏
🙏 OM Namah Shivaya 🙏
*🪴સુપ્રભાત🪴*
*✍️.."પ્રેરણા", "પ્રોત્સાહન" *અને *"પ્રયાસ"*
*આ ત્રણ શબ્દો આપણું જીવન બદલી નાખે છે.*
✍️..*અમુક રાતે તમને ઊંઘ નથી આવતી અને અમુક રાતે તમે સુવા નથી માંગતા*
*વેદના અને આનંદ વચ્ચે આ ફેર છે.....!!*🌺
🪷 *જય શ્રી કૃષ્ણ* 🪷
💓*રાધે રાધે*💓
પોતાના ખિસ્સામાંથી ૨૦ રૂપિયાની નોટ 💸
ખોવાઈ જાય તો માણસ વ્યાકુળ થઈ જાય છે 😟,
પણ જીવનના ૨૦ વર્ષ ⏳ વીતી જાય છતાં
પોતામાં કોઈ પરિવર્તન લાવતો નથી. 🤔
ખરેખર,
આ જ તો જીવનની સૌથી મોટી કરૂણતા છે! 💭😔
Good Morning 🏵️
Jay Shree Krishna 🌺
राज्यसभा चुनाव अपडेट
कर्नाटक की 4 सीटों पर चुनाव
3 सीटों पर कांग्रेस के तीन बड़े दावेदार
एक सीट पर अध्यक्ष मल्लिकार्जुन खरगे की उम्मीदवारी तय
दूसरी सीट पर हाईकमान सिद्दरमैया के पक्ष में है
सिद्दरमैया राज्य की राजनीति छोड़ने पर अभी राजी नहीं
तीसरी सीट पर आंध्र प्रदेश अध्यक्ष शर्मिला पर दांव लगाना चाहती है कांग्रेस