@HHPATELGSSSB સાહેબ 217 માં 130 લોકો જે ઉંચી કેડરની જોબ હોવા છતાં કોઈએ Withdraw નથી કરયા . 213 માં અલગ અલગ ભરતી વાળા 500+ કોમન છે કંઈક પગલાં લેજો,બે હાથ જોડીને વિનંતી 🙏🙏🙏
@deepakrajani123 જા.ક્ર.213 માટે GSSSB પાસેથી અમારી માંગણીઓ
3.જા.ક્ર.213 અને 217 મા DV ઉમેદવારોનુ વધારે પડતું ઓવરલેપિંગ હોવાથી જા.ક્ર.217 નુ ફાઇનલ પરિણામ આપ્યા બાદ જ જા.ક્ર.213 નું DV કરો.
4.જા.ક્ર.213 માં ફોરેસ્ટ વિભાગની જગ્યાઓ અને તેમાં શારીરિક કસોટી પણ હોવાથી 3 ગણાં ઉમેદવારોનું DV જાહેર કરો
@deepakrajani123 આજ રોજ તા.20/08/2024 ના રોજ જા.ક્ર.215 નું પરિણામ જાહેર કર્યુ પણ તેમાં DV List માં આવેલા ઉમેદવારોના રોલનંબરનો સમાવેશ કરેલ નથી ઉપરાંત Raw marks પણ જાહેર કરેલ નથી તો આ કેવી પારદર્શિતા કહેવાય.

@Hasmukhpatelips નમસ્તે સર.
GPSSB AAE 355 માં જે કોર્ટ કેશ ચાલી રહ્યો છે એનો ચુકાદો આવે પછી જ નિમણુક પત્ર ની કાર્યવાહી આગળ વધારવા વિનંતી.
આ તો ડિપ્લોમા ઇજનેરી ના ઉમેદવારો સાથે અન્યાય છે બધા માં ડિગ્રી ઉમેદવારો ને માન્ય ગણી ને ઓર્ડર આપી દેવામાં આવે છે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં.
@HHPATELGSSSB સર એક જ બોર્ડ દ્વારા આવી બેવડી નીતિ કેમ ફોરેસ્ટ માટે માર્કસ બતાવો અને અમને વંચિત રાખો છો મહેરબાની કરીને જા. ક. 213 થી 217 ના પણ માર્કસ બતાવા સાહેબશ્રી તમનેનમ્ર વિનંતી..🙏