“ગોધરા કાંડ” ની સત્યતા અને હકીકતો પર બનેલી અદ્ભુત ફિલ્મ “ધ સાબરમતી રીપોર્ટ” ને ગુજરાત માં ટેક્ષ ફ્રી કરવા ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી.માન @Bhupendrapbjp જી આપને વિનંતી કરૂં છું… 🙏🏻
મિત્રો આ ફિલ્મ એકવાર જરૂર નિહાળજો… 👇🏻👇🏻
#TheSabarmatiReport #TaxFreeTheSabarmatiReport
ये है बैलेट पेपर से चुनाव का परिणाम,
इसलिए ही ईवीएम मशीन का सब मिलकर विरोध करते हैं चुनाव आयोग के द्वारा evm मशीन के बारे बार बार स्पष्टता दिए जाने के बाद भी ,
यह पंजाब में प्रयोग किया है, AAP की सरकार है, पंचायत के चुनाव में क्या किया इसका एक उदाहरण देखिए,
यही कर के सरकारे चलायी है अब नहीं कर पा रहे कैप्चरिंग तो पेट में दर्द हो रहा है ।
રાજ્યમાં હાલ વન્યજીવ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે વન્યજીવોના સંરક્ષણ માટેની એક સુંદર પહેલ આજે હાથ ધરવામાં આવી છે.
ભૂજથી અંદાજે 30 કિ.મી ના અંતરે ચાડવા રખાલ વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર પ્રાકૃતિક સંપદા અને જૈવ વૈવિધ્યથી ભરપુર છે. અહીં 243 જેટલી પ્રજાતિની વનસ્પતિ અને 296 જેટલી પ્રજાતિના પ્રાણીઓ જોવા મળે છે. આ વિસ્તાર ખાસ કરીને દુર્લભ પ્રજાતિ કેરેકલ (હેણોતરો)ની ઉપસ્થિતિના કારણે વિશેષ મહત્ત્વ ધરાવે છે.
ચાડવા રખાલનો અંદાજે 5000 હેક્ટર જમીનનો વિસ્તાર અત્યાર સુધી કચ્છના રાજવી પરિવારની હસ્તક હતો. રાજવી પરિવાર દ્વારા આ વિસ્તારને જીવ સંરક્ષણના હેતુથી રાજ્ય સરકારને સુપ્રત આવ્યો છે. વન્યજીવ સુરક્ષાના આ સેવાભાવ બદલ હું કચ્છના મહારાણીશ્રી પ્રિતી દેવીજી તથા રાજવી પરિવારનો આભાર વ્યક્ત કરું છું.
ચાડવા રખાલ વિસ્તારમાં હવે વન વિભાગ દ્વારા રૂ. 10 કરોડના ખર્ચે ‘કેરેકલ બ્રિડીંગ અને કન્ઝર્વેશન સેન્ટર’ સ્થાપવામાં આવશે તેમજ જૈવ વૈવિધ્યતાના સંરક્ષણ અને સંવર્ધન માટે કામગીરી હાથ ધરવામાં આવશે.
👉🏻 માત્ર 18 દિવસમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા 4 કરોડથી વધુ નાગરિકો
👉🏻 ભાજપના સદસ્ય બનવા અત્યારે જ 88 00 00 2024 પર મિસ્ડ કોલ કરો
#BJPSadasyataAbhiyaan2024
હવે આપણા ગાંધીનગરમાં પણ શરૂ થઈ મેટ્રો સેવા...
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ ગાંધીનગર ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2નું લોકાર્પણ કર્યું તેમજ સેક્ટર 1 થી GIFT સિટી સુધી મેટ્રો રેલની મુસાફરી કરી.
આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કેટલાક યુવાઓ સાથે વાતચીત પણ કરી.
#ViksitBharat_ViksitGujarat
भारतीय सेना LOC पर पाक ठिकानों को तबाह कर रही है...🔥
वह दिन दूर नहीं है जब पाकिस्तान अधिकृत कश्मीर में आप बिना वीजा के जा सकोगे..!
https://t.co/8vihnUDRwX
"માનવતા અને સહાનુભૂતિ એ વિશ્વની સૌથી મોટી આધારશિલા છે."
માંડવી નગરપાલિકા મધ્યે શહેરના દિવ્યાંગ મિત્ર સાથે સ્નેહ મુલાકાત કરીને તેની વાત સાંભળી અને સંવાદ કર્યો અને તેની સમસ્યાનો ઝડપથી નિરાકરણ કરવા જરૂરી વિભાગોને સુચના આપી…
सत्ता के लालच में बार-बार देश की एकता और सुरक्षा के साथ खेलने वाली कांग्रेस पार्टी ने जम्मू-कश्मीर चुनाव में अब्दुल्ला परिवार की ‘नेशनल कांफ्रेंस’ के साथ गठबंधन करके फिर से अपने मंसूबों को देश के सामने रखा है।
नेशनल कांफ्रेंस के घोषणा पत्र के वादों पर कांग्रेस पार्टी और राहुल गाँधी से मेरे 10 सवाल:
1) क्या कांग्रेस ‘नेशनल कांफ्रेंस’ के जम्मू-कश्मीर में फिर से ‘अलग झंडे’ के वादे का समर्थन करती है?
2) क्या राहुल गाँधी और कांग्रेस पार्टी धारा 370 और आर्टिकल 35A को वापस लाकर जम्मू-कश्मीर को फिर से अशांति और आतंकवाद के युग में धकेलने के JKNC के निर्णय का समर्थन करती है?
3) क्या कांग्रेस कश्मीर के युवाओं के बदले पाकिस्तान के साथ वार्ता करके फिर से अलगाववाद को बढ़ावा देने का समर्थन करती है?
4) क्या कांग्रेस पार्टी और राहुल गाँधी, पाकिस्तान के साथ ‘LoC ट्रेड’ शुरू करने के नेशनल कांफ्रेंस के निर्णय से फिर से बॉर्डर पार से आतंकवाद और उसके इकोसिस्टम का पोषण करने का समर्थन करते हैं?
5) क्या कांग्रेस आतंकवाद और पत्थरबाजी की घटनाओं में शामिल लोगों के परिजनों को फिर से सरकारी नौकरी में बहाल करके आतंकवाद, दहशतगर्दी और बंद के दौर को फिर से लाने का समर्थन करती है?
6) इस गठबंधन से कांग्रेस पार्टी का आरक्षण विरोधी चेहरासामने आया है। क्या कांग्रेस दलितों, गुज्जर, बकरवाल और पहाड़ियों के आरक्षण को समाप्त कर फिर से उनके साथ अन्याय करने के JKNC के वादे के साथ है?
7) क्या कांग्रेस चाहती है कि ‘शंकराचार्य पर्वत’ ‘तख़्त-ए-सुलिमान’ और ‘हरि पर्वत’ ‘कोह-ए-मारन’ के नाम से जाने जाएँ?
8) क्या कांग्रेस जम्मू-कश्मीर की अर्थव्यवस्था को एक बार फिर से भ्रष्टाचार की आग में झोंक कर पाकिस्तान समर्थित गिने चुने परिवारों के हाथों में सौपने का समर्थन करती है?
9) क्या कांग्रेस पार्टी JKNC के जम्मू और घाटी के बीच भेदभाव की राजनीति का समर्थन करती है?
10) क्या कांग्रेस और राहुल गाँधी कश्मीर को ऑटोनॉमी देने की JKNC की विभाजनकारी सोच और नीतियों का समर्थन करते हैं?
કચ્છ ભાજપ ના આગેવાન કાર્યકર્તા અને ગુજરાત સરકાર માં માજી મંત્રી શ્રી @VasanbhaiGAhir ને જન્મદિવસ ની અનેક શુભેચ્છાઓ, આપ સ્વસ્થ તંદુરસ્ત રહો તેવી ઈશ્વર ને પ્રાર્થના.