@police_exam2025 ભાઈ ન��ી ભરતી મા કય નિયમ બદલશે કે પછી એના એ રેસે સકય હોય તો આ પાર્ટ વાળી સીસ્ટમ કઢાવો સરેરાશ બસો માર્ક માથી મેરીટ બને ભાઈ મારે માર્ક વધુ છે પણ આ પાર્ટ વાળી સીસ્ટમ ને લઈને હું ફેલ થયો
@SidharajsinhjiC મારે પણ 60 થાય છે હવે આપણે તૈયારી મૂકી દેવી છે આપળું કામ નથી આવા પેપર મા પાસ થવું આમા જે ગણીત અને રીજનિંગ માં પાવરફુલ હોય તે નોકરી મેળવી શકે
@PARIKSHA31 ચોર ના પેટના જે સિલેબસ હતો તે બરાબર હતો lrd માં આવા પેપર ના હોય સામાન્ય વિદ્યાર્થી ને નુકસાન આમ પણ હોશિયાર વિધાર્થી આ નોકરી લીધા પછી પાછો બીજી ભરતી ની તૈયારી માં લાગી જાય એને ખબર ના હોય lrd ની કામગીરી કેવી હોય
@police_exam2025 ભાઈ આ પાર્ટ વાળી સીસ્ટમ કઢાવો સરેરાશ 200 માર્ક મ��થી મેરીટ બનવું જોઈએ અને પેપર મા જે ગુણ ભાર આપે છે એ મુજબ હોવું જોઈએ આતો ત્રીસ માર્ક નું ગણીત કહીને પચાસ નું પૂછી નાખે અને આ ગુજરાતી વ્યાકરણ કઢાવો