કોર્પોરેટરે માગ્યો પગાર વધારો
> રાજકોટના કોર્પોરેટર્સે માગ્યો પગાર વધારો
> રૂ 15 હજારથી 50 હજાર પગાર કરવા કરી માગણી
> 40 પૈકી 35 મહિલા કોર્પોરેટર્સે માગ્યો પગાર વધારો
> મેયરને પત્ર લખીને પગાર વધારો કરવા કરી માગ
#gujarat#politics#rajkot
ચૈતર વસાવા 7 દિવસ જામીનમુક્ત
MLA ચૈતર વસાવાને એક અઠવાડિયાના જામીન
જેલમાંથી છૂટે ત્યારથી 7 દિવસ સુધી જામીન મંજૂર કરાયા
ગાંધીનગર ન છોડવાની શરતે HCએ આપ્યા જામીન
ચોમાસુ સત્રમાં માટે ચૈતર વસાવાએ જામીન માંગ્યા હતા
ચૈતર વસાવાને મિડિયા સાથે વાત કરવા HCની મનાઈ
#gujarat