ભગવાન શ્રી બુદ્ધના જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણ દિન ને બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસર પર યાદ કરીને તેમને શત્ શત્ વંદન. ભગવાન બુદ્ધ ના આશીર્વાદ સદાય આપના ઉપર બન્યા રહે તેવી પ્રાર્થના સાથે બુદ્ધ પૂર્ણિમાની સૌને શુભકામનાઓ. https://t.co/wpJXDQfOYg
નીચેની લીંક પરથી તમે મારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઈ શકો છો.
https://t.co/H2n3PGhd3n
https://t.co/Tgt3MjdNv4
https://t.co/mMgbAWIlBt @ Kathlal, Gujarat, India https://t.co/B8OkoRn3cI
“રાષ્ટ્રીય મતદાતા દિવસ”
પ્રત્યેક નાગરિકનો મત રાષ્ટ્ર નિર્માણનો પાયો છે ત્યારે આજના દિવસે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકતાંત્રિક પ્રક્રિયામાં સફળતાપૂર્વક ભાગ લઇ આપણી લોકશાહીને વધુ મજબૂત કરવાનો દ્રઢ સંકલ્પ કરીએ.
- Namaskar, Primeiro Ministro @narendramodi
- O Brasil sente-se honrado em ter um grande parceiro para superar um obstáculo global. Obrigado por nos auxiliar com as exportações de vacinas da Índia para o Brasil.
- Dhanyavaad! धनयवाद
नेताजी सुभाषचंद्र बोसजी की जयंती पर उन्हें शत् शत् नमन करते हैं। उनका जीवन देश भक्ति हमे ओर आने वाली हर पेढ़ी को देश प्रेम से प्रेरित करते रहेंगे।। @ Kathlal, Gujarat, India https://t.co/3tzwW2AUkZ
રાજ્યમાં ભાજપાના મજબૂત સંગઠનની તાકાત અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીથી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયની ભેટ ગુજરાત ભાજપા શ્રી @JPNadda જીને અર્પણ કરશે. : પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી.
ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી @CRPaatil દ્વારા આજરોજ પ્રદેશ ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ) ના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે, જેઓના નામની યાદી નીચે મુજબ છે.
#PressNote