"Respected Sir, I extend my heartfelt gratitude for your inspiring speech at the inauguration of Atal Baag in our village, Madhapar. Your words have truly motivated us, and we're grateful for your presence on this special occasion.
@mansukhmandviya
અનેક પરિક્ષણ માં પાસ થઈ માધાપર અને કોટડા FPO ની બહેનોની પ્રોડક્ટ્સ શ્રી મોદી સાહેબ ના હાથમાં પહોચી ત્યારે સાહેબ બોલ્યા "અરે વાહ " સાહેબ આપના આ શબ્દોએ અમારો આત્મવિશ્વાસ અનેક ઘણો વધારી દીધો. આપનો ખુબ ખુબ આભાર સાહેબ 🙏
भारत सरकार के पूर्व केन्द्रीय केबिनेट वस्त्र मंत्री श्रीमती स्मृति इरानी जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएँ। मैं आपके अच्छे स्वास्थ्य और लंबी आयु की कामना करती हूँ।
સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા એ આજે સરકાર શ્રી ના સહયોગ થી ચાલતી સંસ્થા ફારમર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન FPO મહિલા માર્ટની મુલાકાત લીધી તેમજ સંસ્થાની બહેનોને પોતાનો ગૃહ ઉદ્યોગ વધુ વિકસાવવા માટે પ્રોત્સાહન આપ્યું. FPO ની સમગ્ર ટીમ વતી સાંસદ શ્રી નો ખૂબ ખૂબ આભાર.💐💐
સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા એ આજે સરકાર શ્રી ના સહયોગ થી ચાલતી સંસ્થા ફારમર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન FPO મહિલા માર્ટની મુલાકાત લીધી તેમજ સંસ્થાની બહેનોને પોતાનો ગૃહ ઉદ્યોગ વધુ વિકસાવવા માટે પ્રોત્સાહન આપ્યું. FPO ની સમગ્ર ટીમ વતી સાંસદ શ્રી નો ખૂબ ખૂબ આભાર.💐💐
કેન્દ્ર સરકાર ની યોજના FPO (ફાર્મર પ્રોડ્યુસર કંપની)દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ તેઓ દ્વારા ચલાવાતા ગૃહઉદ્યોગ ને પ્રોત્સાહન આપવા માધાપર નવાવાસ ખાતે મહિલા માર્ટ નું શુભારંભ કરવામાં આવ્યું.
શ્રાવણ માસે માસિક શિવરાત્રી ના પવિત્ર દિવસે માધાપર પટેલ મહિલા મંડળ દ્વારા આયોજીત વૈદિક શિવ મહાપૂજા જેમાં પૂજારી શ્રી લાલા મહારાજ અને બ્રાહ્મણો ના માર્ગદર્શન હેઠળ મંત્રોચ્ચાર દ્વારા 151 શિવલિંગ ની પૂજા અર્ચન સાથે અભિષેક કરવામાં આવ્યો.
માન. પ્રધાનમંત્રી શ્રી @Narendramodiસાહેબના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વર્ધમાનનગર ખાતે GRIMCO દ્વારા ત્રી માસિક તાલીમ આપવામાં આવી જે અંતર્ગત બહેનોને 7500 (ત્રણ માસ)સ્ટાઇફન્ડ અપાયું તાલીમ પૂર્ણ થયા બાદ બહેનો ઘરેથી કામ કરી શકે તે હેતુસર શિલાઇ મશીન આપવા માં આવ્યા.